આંતરરાષ્ટ્રીય

માર્ચ 4, 2025 6:16 પી એમ(PM)

views 32

અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી

અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25 ટકા અને ચીન સામે 20 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે, જે ગયા મહિનાથી ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને બમણું કરશે. બીજી તરફ, કેનેડાએ કહ્યું છે કે તે 15...

માર્ચ 4, 2025 2:13 પી એમ(PM)

views 24

અમેરિકાએ, યુક્રેનને અપાતી તમામ સૈન્ય સહાય બંધ કરી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તેમની યુએસ મુલાકાત દરમિયાન થયેલા સંઘર્ષની હવે પ્રતિક્રિયા આવી રહી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ પ્રકારની અમેરિકી સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. શ્રી ટ્રમ્પ...

માર્ચ 4, 2025 9:29 એ એમ (AM)

views 21

કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર આજથી ટેરિફનો અમલ શરૂ થશે.

કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર ટેરિફ યોજના મુજબ જ લાગુ કરવામાં આવશે તેવી અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પુષ્ટી કરી છે. શ્રી ટ્રમ્પે ગઈકાલે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાગુ થશે જ. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, વેપાર વાટાઘા...

માર્ચ 3, 2025 3:02 પી એમ(PM)

views 29

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી છે. યુક્રેનને ટેકો આપવાની બ્રિટનના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મરની જાહેરાતને પગલે શ્રી ઝેલેન્સ્કીએ આ જાહેરાત કરી છે. જોકે, નાણાંમંત્રી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સૂચન કર્યું કે, પહેલાં રશિયા સાથે...

માર્ચ 3, 2025 2:55 પી એમ(PM)

views 31

97મા ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ ‘એનોરા’ને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના પાંચ પુરસ્કાર

લોસ એન્જલસમાં યોજાયેલા 97મા ઓસ્કર સમારોહમાં સિન બેકર્સની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘એનોરા’ને પાંચ પુરસ્કાર મળ્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મુળ પટકથા, શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પુરસ્કાર મળ્યા છે. જોકે, ‘એમિલિયા પેરેઝ’ ફિલ્મ 13 નોમિનેશન સાથે ટોચ પર રહી હતી...

માર્ચ 2, 2025 10:01 એ એમ (AM)

views 30

ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઇઝરાયલ સંમત થયું છે.

રમઝાન દરમિયાન ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ઇઝરાયલ સંમત થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફના યુદ્ધવિરામ લંબાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવા સંમત થયા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુદ...

માર્ચ 1, 2025 1:49 પી એમ(PM)

views 29

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા – યુક્રેન વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ માટે હાકલ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને શાંતિ સ્થાપિત કરવા અથવા અમેરિકાનું સમર્થન ગુમાવવાની ચેતવણી આપી છે. યુક્રેન-રશિયા યુદ્ધવિરામના માર્ગ પર બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ આ નિવેદન આવ્યું છે. ગઈકાલે રાત્રે...

માર્ચ 1, 2025 9:37 એ એમ (AM)

views 21

વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે.

વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા બાદ દુર્લભ પૃથ્વી ખનિજો પરના કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાતચીત પડી ભાંગી છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પ...

ફેબ્રુવારી 28, 2025 7:01 પી એમ(PM)

views 24

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય 20 ઇજાગ્રસ્ત થયા છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય 20 ઇજાગ્રસ્ત થયા છે. નમાજ પૂર્ણ થયા બાદ આત્મઘાતી હુમલાખોરે મસ્જિદના મુખ્ય હોલમાં વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ જૂથના વડા હમીદુલ હક હક્કાનીનું મોત થયું...

ફેબ્રુવારી 28, 2025 2:16 પી એમ(PM)

views 40

ભારતે સંયુક્ત રાષ્ટ્રની  સુરક્ષા પરિષદમાં સુધારાની હાકલ કરી છે

ભારતે સંયુક્ત રાષ્ટ્રની  સુરક્ષા પરિષદમાં સુધારાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદનું 80 વર્ષ જૂનું માળખું આજની વૈશ્વિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત નથી.તેઓ ગઈકાલે વોશિંગ્ટનમાં સુરક્ષા પરિષદ સુધારાઓ પર આંતર-સરકારી વાટાઘાટો હેઠળ કા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.