આંતરરાષ્ટ્રીય

માર્ચ 6, 2025 8:00 પી એમ(PM)

views 18

યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે.

યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે. જર્મનીના સંભવિત આગામી ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને શિખર સંમેલનના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ બ્રસેલ્સમાં યુરોપની સુરક્ષાને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. યુરોપિયન પોલિસી સેન્ટરે કહ્યું છે કે અમેરિકા નીત...

માર્ચ 6, 2025 2:13 પી એમ(PM)

views 17

બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને કડક અલ્ટીમેટમ આપ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને કડક અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં ગાઝામાં બંધક બનેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ પરત કરવાની માગણી કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે આતંકવાદી જૂથ સાથે સીધી વાટાઘાટો શરૂ કરી હોવાની પુષ્ટિ કર્યાના થોડા કલાકો પછી ચેતવણી અપાઇ છે...

માર્ચ 6, 2025 9:37 એ એમ (AM)

views 31

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર – ચીને અમેરિકાને ચેતવણી આપી , તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર કરતાં ચીને અમેરિકાને ચેતવણી આપી કે, તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.ટ્રમ્પ દ્વારા તમામ ચીની માલ પર વધુ ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વના બે ટોચના અર્થતંત્રો વેપાર યુદ્ધની નજીક પહોંચી ગયા છે. ચીને યુએસ કૃષિ ઉત્પાદનો પર 10-15% ટેરિફ લાદ...

માર્ચ 6, 2025 9:17 એ એમ (AM)

views 18

રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનું અટકાવ્યું.

રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનુ અટકાવી દીધુ છે. સાથે લશ્કરી સહાયને પણ સ્થગિત કરી છે.C.I.Aના ડિરેક્ટર, જોન રેટક્લિફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, માઈકલ વોલ્ટ્ઝ, બંનેએ ગુપ્ત માહિતી સપોર્ટમાં વિરામની પુષ્ટિ કરી હતી પરંતુ સૂ...

માર્ચ 5, 2025 7:21 પી એમ(PM)

views 32

ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો છે. તેને અમેરિકા લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એબી ગેટ પરના હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હતા. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ફરી રહ્યું હતું ત્યારે...

માર્ચ 5, 2025 2:25 પી એમ(PM)

views 21

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહકારને આગળ વધારવા અને લોકોમાં પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અગેં ચર્ચા કરી. બેઠક બાદ ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શ્રી સ્ટાર...

માર્ચ 5, 2025 2:22 પી એમ(PM)

views 35

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરિસ જળવાયુ પરિવર્તન કરાર રદ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, આ કરારથી અમેરિકાને "ટ્રિલિયન ડોલર"નું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પેરિસ પર્યાવરણ સંધિ એકોર્ડ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા અનેક આંતરરાષ્ટ્રીય કરારોમાંથી અમેરિકાને બહાર નિકળવાનો આ યોગ્ય...

માર્ચ 5, 2025 9:54 એ એમ (AM)

views 25

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાન્તિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા શુક્રવારે વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાન્તિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે કહ્યું, તેઓ શાન્તિ સ્થાપિત કરવા માટે શ્રી ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે.અમેરિકા દ્વારા ...

માર્ચ 5, 2025 9:50 એ એમ (AM)

views 33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. અમેરિકા દ્વારા કરાયેલા ટેરિફના અમલ બાદ મેક્સિકો, કેનેડા અને ચીન તરફથી તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવામાં આવી. ગઈ મધ્યરાત્રિ પછી, ટ્રમ્પે મેક્સીકન અને કેનેડિયન આયાત પર 25 ટકાનો કર લાદ્યો, જ...

માર્ચ 5, 2025 9:43 એ એમ (AM)

views 26

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે, કેનેડા અમેરિકા દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે, કેનેડા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે. પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ટ્રૂડોએ ટેરિફના વાજબીપણાને નકારી કાઢ્યા અને તેને નજીકના સહયોગી તરફથી કેનેડા સામેનું વેપાર યુદ્ધ ગણાવ્યું.કૅનેડાએ અમેરિકાની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.