સપ્ટેમ્બર 26, 2026 11:25 એ એમ (AM)

views 7

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગોધરાના નદીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાભાર્થીઓને સહાય-સન્માનપત્રો એનાયત કર્યા

રાજ્યભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગોધરાના નદીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાય-સન્માનપત્રો એનાયત કરાયા. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની કામગીરી અને પ્રગતિની પણ માહિતી મેળવી. આ સાથે જ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના સ્ટોલ્સનું નિરીક્ષણ કર...

સપ્ટેમ્બર 26, 2026 11:24 એ એમ (AM)

views 12

લોખંડી સલામતીની વ્યવસ્થા વચ્ચે રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન

રાજ્યભરમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરાયું હતું. લોકોએ ગણેશ વિસર્જન કરી બાપાને ભાવભીની વિદાય આપી હતી. જોકે, આ વિસર્જન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ડૂબી જવાથી કેટલાક લોકોના કરુણ મોત પણ નિપજ્યા છે. અમદાવાદ, વડોદરા, અને સુરતમા ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. સુરતના  હજી...

સપ્ટેમ્બર 26, 2026 11:24 એ એમ (AM)

views 20

ઇરાને અમેરિકા તેની શરતો સાથે સંમત થાય તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધૂની ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો

ઇરાને અમેરિકા તેની શરતો સાથે સંમત થાય તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધૂની ફરીથી ખોલવા અને તેના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.  આ શરતોમાં ઇરાનના બંદરો પરની અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઇરાનના ઈંધણ વેચાણ પરના પ્રતિબંધો રદ કરવા અને લેબનોન સહિત યુદ્ધવિરામનું પાલન કરવા સહ...

સપ્ટેમ્બર 26, 2026 11:18 એ એમ (AM)

views 16

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં આસ્પા અધિનિયમને છ મહિના માટે લંબાવ્યો

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના 'અશાંત વિસ્તારો'માં સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, AFSPA -1958 ને પહેલી ઓક્ટોબરથી છ મહિના માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે મણિપુરમાં, 13 પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં AFSPA લંબાવ્યો છે.  નાગાલેન્...

સપ્ટેમ્બર 26, 2026 11:21 એ એમ (AM)

views 26

અમદાવાદ એરપોર્ટ પરથી યુગાન્ડાથી આવેલા મુસાફર પાસેથી કોકેઇન ઝડપાયું

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાખ્ખો રૂપિયાની કિંમતનો કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે. યુગાન્ડાના મુસાફરને ડીઆરઆઇ ઝડપી લઇને તપાસ કરતાં તેના સામાનમાંથી કોકેઇન મળી આવ્યું હતું. કતાર એરવેઝમાં આવેલાં યુગાન્ડાના મુસાફર પાસેથી ડી.આર.આઇ. એ લાખ્ખો રૂપિયાની કિંમતનો કોકેઇનનો જથ્થો પકડી પાડયો હતો. સામાનની ઝીણવટ...

સપ્ટેમ્બર 26, 2026 11:17 એ એમ (AM)

views 21

વિદેશ મંત્રી એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અર્થપૂર્ણ સુધારા માટે લેખિત પ્રસ્તાવ આધારિત વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો – આજે મહાસભામાં ભારતનું સત્તાવાર નિવેદન રજૂ કરશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચામાં બપોરના સત્ર દરમિયાન ભારતનું સત્તાવાર નિવેદન રજૂ કરશે. વિદેશ મંત્રી 81મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ગઈકાલે મહાસભાથી અલગ એક સત્રમાં સંબોધન કરતાં તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અર્થપૂર્ણ સુધારા મા...

સપ્ટેમ્બર 26, 2026 11:16 એ એમ (AM)

views 19

ભાદરવી પૂનમના અંબાજી ખાતે ચાલી રહેલા મેળાનો આજે છેલ્લો દિવસ -અત્યાર સુધી સેંકડો ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું

શક્તિપીઠ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. સેંકડો માઇભક્તો હજુ પણ ભાદરવી પૂર્ણિમાના દિવસે અંબાજી માતાના ચરણોમાં શિશ ઝુકાવવા ઉમટી રહ્યાં છે. ત્યારે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં છ દિવસમાં 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા હતા. છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્...

સપ્ટેમ્બર 25, 2026 9:55 એ એમ (AM)

views 24

એશિયન ગેમ્સમાં ભારતે મિશ્ર રિલે રેસ અને વુશુમાં રજત ચંદ્રકો જીત્યા; સીમા કુમારીએ 10,000 મીટરમાં ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીત્યો

એશિયન ગેમ્સમાં 2026 ભારતીય દોડવીરોએ આજે નાગોયામાં મિશ્ર 4x400 મીટર રિલે સ્પર્ધામાં રજત પદક જીત્યું છે. પૂવમ્મા રાજુ, વિશાલ થેનારાસુ, વિથ્યા રામરાજ અને મનુ ટી. એસ. ની ચોકડીએ હેંગઝોઉમાં રમતની છેલ્લી આવૃત્તિમાં જીતેલા ભારતના રજત ચંદ્રકનો બચાવ કરવા માટે 3 મિનિટ 14.46 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. બહેરીને ...

સપ્ટેમ્બર 25, 2026 9:39 એ એમ (AM)

views 16

કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રી જે પી નડ્ડા આજે આરોગ્ય મંથન 2026 ખાતે સરકારી યોજનાઓની પાંચ વર્ષની ઉજવણીમાં ભાગ લેશે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, જે પી નડ્ડા આજે નવી દિલ્હીમાં આરોગ્ય મંથન 2026 ખાતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના આઠ વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ના પાંચ વર્ષ ઉજવશે. આ કાર્યક્રમમાં આરોગ્ય ખાતરી અને ડિજિટલ સ્વાસ્થ્યના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત ...

સપ્ટેમ્બર 25, 2026 9:35 એ એમ (AM)

views 23

FSSAIએ પનીર જેવા એનાલોગ ઉત્પાદનના ઉત્પાદન અને વેચાણ પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પનીર જેવા એનાલોગ ઉત્પાદનના ઉત્પાદન અને વેચાણ પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક સૂચનામાં, FSSAI એ જણાવ્યું હતું કે 'ડેરી સંદર્ભમાં એનાલોગ' શ્રેણી હેઠળ પહેલાથી જ લાઇસન્સ પ્રાપ્ત અથવા નોંધાયેલ ઉત્પાદનો તેમના નામકરણ, લેબલિંગ અથ...