ઓક્ટોબર 18, 2026 11:10 એ એમ (AM)

printer

અમદાવાદમાં એક ગરબા આયોજનના નકલી પાસ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધાઇ

અમદાવાદમાં સાયબર ક્રાઈમના ડીસીપી  લવિના સિંહાએ કહ્યું હતું કે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ‘વીર રાજપૂત’ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી સાથે સંકળાયેલા કથિત નકલી ગરબા પાસ કૌભાંડ અંગે એફઆઈઆર નોંધી છે, ઘણા  લોકો સાથે આ રીતની છેતરપિંડી કરવામાં આવી હોવાનુ લવિના સિંહાએ જણાવ્યુ હતું. આ મામલે તપાસ ચાલી રહી હોવાનું પણ તેમણે કહ્યુ હતું.