નવેમ્બર 10, 2026 10:42 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં અને મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓની આપલે કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદમાં થલતેજ ખાતે નાગરિકો, કાર્યકર્તાઓ અને નેતાઓને મળીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓની આપલે કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દિવાળી અને નવાવર્ષની ઉજવણી અંતર્ગત અમદાવાદના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ નવા વર્ષની ઉજવણી કરશે.