રમતગમત

ઓક્ટોબર 30, 2025 6:33 એ એમ (AM)

views 51

મહિલા એક દિવસીય વિશ્વ-કપની બીજી સૅમિફાઈનલ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ઇંગ્લૅન્ડને 125 રનથી હરાવી દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પહોચ્યું છે. ગઈકાલે આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલી બૅટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગ...

ઓક્ટોબર 29, 2025 7:50 પી એમ(PM)

views 62

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંહે કેનેડિયન વિમેન્સ ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંહે કેનેડિયન વિમેન્સ ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ટોરોન્ટોમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં અનાહતે વિશ્વની સાતમી ક્રમાંકિત બેલ્જિયમની ટિન ગિલિસને સીધી ગેમમાં 12-10, 11-9, 11-9થી હરાવી. અનાહત સિંહ આવતીકાલે સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડની જ્યોર્જીના કેનેડી સામ...

ઓક્ટોબર 29, 2025 3:08 પી એમ(PM)

views 62

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 ક્રિકેટની પહેલી મેચ થોડીવારમાં શરૂ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યેને 45 મિનિટે શરૂ થશે. આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્...

ઓક્ટોબર 29, 2025 9:18 એ એમ (AM)

views 63

પાંચ મેચની T20 ક્રિકેટની પહેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યેને 45 મિનિટે શરૂ થશે.આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ...

ઓક્ટોબર 28, 2025 7:47 પી એમ(PM)

views 33

તરણમાં, ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ બહેરીનમાં ઍશિયન યુવા રમતગમતમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો

તરણમાં ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ ગઈકાલે બહેરીનમાં ઍશિયન યુવા રમતગમત 2025માં 400 મીટર ફ્રી-સ્ટાઈલમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો. ધિનિધિએ ચાર મિનિટ 21 પૂર્ણાંક 86 સૅકેન્ડનો સમય લઈ ફાઈનલમાં પાંચમું સ્થાન મેળવ્યું. આ સાથે જ તેમણે પોતાનો જ ચાર મિનિટ 24 પૂર્ણાંક છ સેકેન્ડનો વિક્રમ તોડ્યો છે. આ સ્પર્ધામાં...

ઓક્ટોબર 28, 2025 9:50 એ એમ (AM)

views 57

અન્ડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ સુજીત કલ્કલે સુવર્ણ ચંદ્રક જીત્યો

U23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની ફ્રીસ્ટાઇલ 65 કિગ્રા ટાઇટલ મુકાબલામાં ભારતીય કુસ્તીબાજ સુજીત કલ્કલે સુવર્ણ ચંદ્રક જીત્યો. સર્બિયામાં ઉઝબેકિસ્તાનના ઉમિદજોન જાલોલોવને 10-0થી હરાવીને આ ચંદ્રક પોતાને નામ કર્યો

ઓક્ટોબર 27, 2025 9:39 એ એમ (AM)

views 66

રાંચીમા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 58 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું

ઝારખંડના રાંચીમા બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચોથી દક્ષિણ એશિયા સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતે 20 સુવર્ણ સહિત કુલ 58 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે શ્રીલંકા બીજા અને નેપાળ ત્રીજા સ્થાને રહ્યું છે. 24 ઓક્ટોબરથી શરૂ થયેલી આ સ્પર્ધામાં અસાધારણ એથ્લેટિક પ્રતિભા, નવા પ્...

ઓક્ટોબર 27, 2025 9:22 એ એમ (AM)

views 75

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલીયા સામે સેમિફાઇનલ મેચમાં 30 ઓકટોબરે મૂકાબલો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 30 ઓકટોબરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલીયા સામે સેમિફાઇનલમાં રમશે. દરમિયાન ગઇકાલે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંતિમ લીગ મેચ વરસાદને કારણે ખોરવાતા બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો. ભારતીય ટીમ 8.4 ઓવરમાં 57-0થી આગળ રમી રહી હતી. ફક્ત 69 રન બાકી હતા ત્યારે વરસ...

ઓક્ટોબર 26, 2025 7:40 પી એમ(PM)

views 37

ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 ચેમ્પિયનશિપમાં ભારતે મહિલા સિંગલ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 ચેમ્પિયનશિપ 2025માં ભારતે મહિલા સિંગલ્સ સ્પર્ધામાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા, જેમાં શૈના મણિમુથુ અને દિક્ષા સુધાકરે આજે પોતપોતાના વય જૂથોમાં જીત્યા હતા. જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં અંડર 17 ટાઇટલ જીતનાર દીક્ષા પ્રથમ ભારતીય સિંગલ્સ ખેલાડી પણ બની હત...

ઓક્ટોબર 26, 2025 9:32 એ એમ (AM)

views 31

હોકી ઇન્ડિયાએ આગામી સીઝન 2025-26 માટે હોકી ઇન્ડિયા પુરુષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું

હોકી ઇન્ડિયાએ ગઇકાલે રાંચીમાં આગામી સીઝન 2025-26 માટે હોકી ઇન્ડિયા પુરુષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું. મહિલાઓની સ્પર્ધા 28 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીએ રાંચીમાં, જ્યારે પુરુષોની સ્પર્ધા 3 થી 26 જાન્યુઆરીએ ચેન્નાઈ, ભુવનેશ્વર અને રાંચીમાં યોજાશે. ઝારખંડ રાજ્યના રમતગમત મંત્રી સુદિવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.