રમતગમત

ઓક્ટોબર 26, 2025 9:23 એ એમ (AM)

views 38

રાંચીમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા

રાંચીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક્સ સ્પર્ધા-2025ના બીજા દિવસે ભારતીય ટીમે ગઇકાલે 11 ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં 6 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

ઓક્ટોબર 25, 2025 6:56 પી એમ(PM)

views 61

સિડની ખાતેની ત્રીજી વન ડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે વિજય

સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું. રોહિત શર્માને અણનમ ૧૨૧ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો. અગાઉ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ભારતને...

ઓક્ટોબર 25, 2025 1:43 પી એમ(PM)

views 66

એક દિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 237 રનનો લક્ષ્યાંક આપ્યો

સિડની ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતની સામે 276 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 46.4 ઓવરમાં 236 રને ઓલ આઉટ થઈ ગયું હતું.

ઓક્ટોબર 25, 2025 7:46 એ એમ (AM)

views 53

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ગુરુવારે એડિલેડમાં બીજી મેચમાં ભારતનો બે વિકેટથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી આગળ છે.

ઓક્ટોબર 25, 2025 7:42 એ એમ (AM)

views 39

SAFF ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા

રાંચીમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા. મોરાબાદીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમ ખાતે ગેમ્સની શાનદાર શરૂઆત થઈ. પુરુષોની 5 હજાર મીટર દોડમાં ભારતના પ્રિન્સ કુમારે પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો. મહિલાઓની 5 હજાર મીટર દોડમાં સંજના સિંહે સુવર્ણ ચંદ્રક જીત્યો, જ...

ઓક્ટોબર 24, 2025 2:55 પી એમ(PM)

views 141

ભારતની અંડર-18 ટીમોએ બહેરીનમાં યોજાયેલી એશિયન યુથ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

ભારતની અંડર-18 છોકરાઓ અને છોકરીઓની ટીમોએ બહેરીનમાં યોજાયેલ એશિયન યુથ ગેમ્સ ૨૦૨૫માં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. છોકરીઓની ટીમે ફાઇનલમાં ઈરાનને ૭૫-૨૧થી હરાવ્યું હતું. નેહા પટેલે ૨૮ પોઈન્ટ બનાવ્યા હતા. કબડ્ડી સ્પર્ધાની પાંચ મેચમાં ભારતે ૩૧૨ પોઈન્ટ બનાવ્યા હતા. છોકરાઓની ટીમે ફાઇનલમાં ઈરાનને ૩૫-૩૨થી હરાવ્યું...

ઓક્ટોબર 24, 2025 10:30 એ એમ (AM)

views 63

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી નોંધાવી ભારતનો સ્કોર 49 ઓવરમાં 3 વિકેટે 340 રને પહોંચાડ્યો. મંધાનાના 109 અને રાવલના 122 રન સાથે બંને વચ્ચે 212...

ઓક્ટોબર 23, 2025 7:36 પી એમ(PM)

views 123

નવી મુંબઈમાં રમાતી ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝિલૅન્ડ સામે ભારતે 48ઑવરમાં 329 રન બનાવ્યાં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC મહિલા એક-દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ રહી છે. નવી મુંબઈના ડી. વાય પાટિલ સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચ હાલ વરસાદના કારણે રોકાઈ ગઈ છે. ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરતાં ભારતે અત્યાર સુધી 48 ઑવરમાં બે વિકેટ ગુમાવી 329 રન બનાવ્યાં ...

ઓક્ટોબર 23, 2025 2:03 પી એમ(PM)

views 43

એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો

પુરુષોની ક્રિકેટમાં, એડિલેડ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 264 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે તેની 23મી અને રોહિત શર્માએ તેની 59મી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર એડમ ઝાંપાએ 4 વિકેટ ઝડ...

ઓક્ટોબર 23, 2025 8:38 એ એમ (AM)

views 144

ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો

ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. દરમિયાન ગઈકાલે રાત્રે ઈન્દોરમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.