નવેમ્બર 6, 2025 2:07 પી એમ(PM)
62
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વિન્સલેંડમાં ચોથી ટી-20 મેચ.
ભારત આજે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે પાંચ મેચની શ્રેણીના ચોથા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1 વાંગીને 45 મિનિટે શરૂ થશે. હોબાર્ટમાં ત્રીજી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યા બાદ શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. ઓસ્ટ્રેલિયા...