રમતગમત

માર્ચ 19, 2025 7:41 પી એમ(PM)

views 36

કબડ્ડી વિશ્વકપમાં ભારતની મહિલા ટીમે પોલેન્ડને હરાવ્યું

બેડમિન્ટનમાં, સ્વિત્ઝર્લેન્ડનાં બેસલ ખાતે રમાઈ રહેલી સ્વિસ ઓપન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ભારતની ઇશારાની બરુઆ અને અનુપમાન ઉપાધ્યાય પ્રી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ્યા છે. ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતે ફરી એક વાર પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે. ભારતની મહિલા ટીમે કોવેન્ટ્રી ખાતે ગ્ર...

માર્ચ 19, 2025 2:09 પી એમ(PM)

views 34

ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ – 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો લોન્ચ કરાયાં

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ - 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો ગઈકાલે નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા.    આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનારો આ રમતોત્સવ 27 માર્ચ સુધી ચાલશે. આ પ્રસંગે બોલતા,યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા પહેલે રમતવીરોને એક નોંધપાત્ર મંચ પૂર...

માર્ચ 19, 2025 8:52 એ એમ (AM)

views 35

કબડ્ડી વર્લ્ડ કપમાં, ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે ની મેચ ડ્રો.

કબડ્ડી વર્લ્ડ કપમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરુષ ટીમની ગઈકાલે રાત્રે ઈંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે રમાયેલી સ્કોટલેન્ડ સામેની રોમાંચક મેચમાં ડ્રોમાં પરિણમી હતી.. ભારતે મજબૂત શરૂઆત કરી, શરૂઆતની થોડી મિનિટોમાં જ 7-4 ની લીડ મેળવી હતી, જોકે સ્કોટલેન્ડની ટીમે પણ આક્રમક રમત રમીને વળતો જવાબ આપ્યો હતો...

માર્ચ 18, 2025 2:24 પી એમ(PM)

views 74

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે. મહિલા ટીમ ભારતીય સમય મુજબ 5:30 વાગે ગૃપ D-માં વેલ્સ સામે રમશે. જ્યારે પુરુષોની ટીમ ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે ગૃપ B-માં સ્કોટલેન્ડ સામે રમશે. ગઈકાલથી શરૂ થયેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતીય પુરુષ ટીમે...

માર્ચ 18, 2025 9:50 એ એમ (AM)

views 29

IOCએ લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો સમાવેશ કરાયો

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે ગયા મહિને IOC દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવ્યા બાદ, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પાસેથી સત્તા લઈ નવી ગવર્નિંગ બોડીને સત્તા હસ્તાંતરણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે...

માર્ચ 17, 2025 2:22 પી એમ(PM)

views 30

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.

માર્ચ 17, 2025 10:02 એ એમ (AM)

views 38

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. સાત દિવસ ચાલનારી ટૂર્નામૅન્ટમાં યુનાઈટેડ કિંગ્ડમના વેસ્ટ મિડલૅન્ડ્સ ક્ષેત્રમાં બર્મિંઘમ, કૉવેન્ટ્રી, વૉલ્સૉલ અ...

માર્ચ 16, 2025 9:43 એ એમ (AM)

views 32

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીના જે.એલ.એન. સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ફિટનેસ અને વેલનેસ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા ચળવળના ફિટ, સ્વસ્થ અને સ્થૂળતા મુક્ત રાષ્ટ્રના વિઝન સાથે સુસંગત સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સા...

માર્ચ 15, 2025 7:59 એ એમ (AM)

views 37

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સે આઠમાંથી પાંચ મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર...

માર્ચ 14, 2025 7:47 પી એમ(PM)

views 35

બર્મિંગહામમાં રમાયેલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે

બર્મિંગહામમાં રમાયેલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. આજે પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના લી શી ફેંગ સામે 10-21, 16-21થી હારી ગયો. મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં, ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનો ચીનની તાઈ નિંગ અને લ્યુલ શેંગ શુ સામે 21-14, 2...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.