રમતગમત

માર્ચ 22, 2025 1:03 પી એમ(PM)

views 34

IPL ની 18મી આવૃત્તિનો આજથી પ્રારંભ થશે

ઇન્ડિયન પ્રીમિયરલીગ- I.P.L.ની 18મીઆવૃત્તિનો આજથી પ્રારંભ થશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે શરૂઆતની મૅચ વર્તમાનચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આ મૅચસાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આ પહેલા ઉદ્ઘાટન સમારોહમાં હિન્દી સિનેમાનાંઅભિનેત્રી દિશા પટની, પ્રસિદ્ધ ગાયિકા શ...

માર્ચ 22, 2025 8:32 એ એમ (AM)

views 36

સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની જોડી મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી

સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયા. સ્વિટ્ઝર્લૅન્ડના બાસેલમાં રમાઈ રહેલી મેચોમાં, કોમનવેલ્થ ગેમ્સની કાંસ્યચંદ્રક વિજેતા ત્રિસા અને ગાયત્રીએ હોંગકોંગ અને ચીનની આઠમી ક્રમાંકિત જોડી, યેંગ નગા ટિંગ અને યેંગ પુઈ લામને 21-18, 21-14 થી પરાજય ...

માર્ચ 22, 2025 8:45 એ એમ (AM)

views 39

IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની 18મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. આજે કોલકાતામાં ઓપનિંગ મેચમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થાય તે પહેલા બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી...

માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)

views 46

સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે

સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો હોંગકોંગની જોડી યેંગ નગા ટિંગ અને યેંગ પુઇ લામ સામે થશે. બીજી તરફ, શંકર સુબ્રમણ્યમ પણ પુરુષ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો મુકાબલો ફ્રાન્સના...

માર્ચ 21, 2025 3:16 પી એમ(PM)

views 49

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. પીટી ઉષાએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે ૨૦૨૩ આઈસીસી મ...

માર્ચ 21, 2025 8:55 એ એમ (AM)

views 43

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના પ્રમુખ તરીકે ઝિમ્બાબ્વેના કર્સ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના પ્રમુખ તરીકે ઝિમ્બાબ્વેના કર્સ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. તેઓ IOC ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કોવેન્ટ્રીને પ્રથમ રાઉન્ડમાં 49 મત મળ્યા, જે 97 મતોમાંથી બહુમતી માટે જરૂરી સંખ્યા હતી. કોવેન્ટ્રી નવમા IOC પ્રમુખ થોમસ બાચનું સ્થાન...

માર્ચ 21, 2025 8:54 એ એમ (AM)

views 34

ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનમાં, ભારતની ટોચની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે આગેકૂચ જાળવી રાખી છે. સ્વિટ્ઝર્લૅન્ડના બાસેલ ખાતે જર્મનીની એમેલી લેહમેન અને સેલિન હબશ સામે સીધી ગેમમાં વિજય મેળવીને સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય જોડીએ 21-12 21-8 થી જીત મેળવી હતી....

માર્ચ 20, 2025 7:56 પી એમ(PM)

views 39

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે આ નાણાકીય સહાય ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. ટીમનાં 15 ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 3-3 કરોડ ર...

માર્ચ 20, 2025 2:22 પી એમ(PM)

views 30

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે. મહિલા ડબલ્સમાં ભારતનાં ત્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જર્મનીની સેલિન હબ્સચ તથા એમિલી લેહમૅનની જોડી સામે રમશે. આ મૅચ સાંજે પાંચ વાગીને 50 મિનિટે રમાશે. આ પહેલા તેમણે ગઈકાલે પહેલા તબક્કા...

માર્ચ 20, 2025 2:20 પી એમ(PM)

views 31

AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે.

AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી થાઇલેન્ડના પટાયામાં રમાશે. ભારત 18 વર્ષ પછી બીચ સોકર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. ટીમના મુખ્ય કોચ મોહમ્મદ ફૈઝલ બિન સૂદે લગભગ બે દાયકા પછી ભારતની સ્પર્ધામાં વાપસી પર કહ્યું કે ટીમનું ધ્યાન ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.