રમતગમત

ફેબ્રુવારી 15, 2025 7:44 પી એમ(PM)

views 17

દુબઇમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા ભારતીય ટીમ આજે રવાના થઇ

દુબઇમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા સુકાની રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ટીમ આજે રવાના થઇ છે. આ સ્પર્ધામાં ભારત આગામી 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમશે. ત્યારબાદ 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને બીજી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ રમશે. જસપ્રીત બુમરાહ...

ફેબ્રુવારી 15, 2025 3:02 પી એમ(PM)

views 22

ભારતના ગુલવીરસિંહે બોસ્ટનમાં ડેવિડ હેમેરી ઇન્વિટેશનલ મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું

ભારતના ગુલવીરસિંહે બોસ્ટનમાં ડેવિડ હેમેરી ઇન્વિટેશનલ મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 7 મિનિટ 38.26 સેકન્ડ સાથે, સિંહે માત્ર રજત ચંદ્રક જ નહીં, પરંતુ સુરેન્દ્ર સિંહ દ્વારા સ્થાપિત અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડને 11 સેકન્ડથી...

ફેબ્રુવારી 15, 2025 2:34 પી એમ(PM)

views 26

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગમાં આજે વડોદરામાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે

ક્રિકેટમાં, વીમેન્સ પ્રિમીયર લીગ 2025માં આજે વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે, મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. પ્રથમ મેચમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. WPLની ત્રીજી સીઝનમાં 5 ટીમો રમી રહી છે. ફાઇન...

ફેબ્રુવારી 14, 2025 7:16 પી એમ(PM)

views 76

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને બીજી સીઝનમાં આરસીબીએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખ...

ફેબ્રુવારી 14, 2025 2:14 પી એમ(PM)

views 35

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગનો આજથી પ્રારંભઃ વડોદરામાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્ડિય...

ફેબ્રુવારી 14, 2025 10:58 એ એમ (AM)

views 22

આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે

આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્...

ફેબ્રુવારી 14, 2025 9:45 એ એમ (AM)

views 18

આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે

આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્...

ફેબ્રુવારી 14, 2025 9:27 એ એમ (AM)

views 18

નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા “ખેલમહાકુંભ ૩.૦” અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા "ખેલમહાકુંભ ૩.૦" અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ ભાઈ-બહેનો દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક અને લોંગ જમ્પ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, દેડિયાપાડા તાલુકાના સાબુટી ગામના વિપુલભાઈ વ...

ફેબ્રુવારી 13, 2025 7:07 પી એમ(PM)

views 36

38મી રાષ્ટ્રીય રમતોમાં કાયાકિંગ અને કેનોઇંગ સ્પ્રિન્ટ સ્પર્ધામાં ઓડિશા, ઉત્તરાખંડ અને સર્વિસિસે શાનદાર પ્રદર્શન કર્યું

38મી રાષ્ટ્રીય રમતોમાં કાયાકિંગ અને કેનોઇંગ સ્પ્રિન્ટ સ્પર્ધામાં ઓડિશા, ઉત્તરાખંડ અને સર્વિસિસે શાનદાર પ્રદર્શન કર્યું. મહિલાઓની K-4 500 મીટર સ્પર્ધામાં, ઓડિશા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. દરમિયાન મહિલાઓની K-1 500 મીટર સ્પર્ધામાં, ઉત્તરાખંડની ફેરેનબેન સોનિયા દેવીએ પાણીમાં પોતાની ગતિ દર્શાવી અને સુવર્ણ ચં...

ફેબ્રુવારી 13, 2025 6:54 પી એમ(PM)

views 32

ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત-ઝિમ્બાબ્વેની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કૈટો યુસુગી અને શિંતારો મોચિઝુકી પર રોમાંચક વિજય મેળવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું, જેમાં તેમણે ક્વાર્ટર ફાઇનલમાં 6-3, 2-6, 10-5થી જીત મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.