રમતગમત

ફેબ્રુવારી 21, 2025 9:29 એ એમ (AM)

views 21

દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમા ભારતની વિજયી શરૂઆત

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ A ના મુકાબલામાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી છે. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા, બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેમાં તૌહીદ હૃદોયની સદી અને જાકર અલીના 114 બોલમાં 68 રનનો સમાવેશ થાય છે. ભ...

ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM)

views 37

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 21 ઓવરમાં 1 વિકેટે 104 રન થયા છે.

ફેબ્રુવારી 20, 2025 3:58 પી એમ(PM)

views 36

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2.30વાગ્યે શરૂ થશે

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2.30વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા મેચની કપ્તાની કરશે. દરમિયાન, ગઇકાલે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ માં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી હતી.

ફેબ્રુવારી 20, 2025 3:50 પી એમ(PM)

views 35

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને 7 વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને 7 વિકેટ હરાવ્યું. વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે 1 બોલ બાકી હતો ત્યારે જી...

ફેબ્રુવારી 20, 2025 12:00 પી એમ(PM)

views 28

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો છે. મેચનાં ત્રીજા દિવસે ગઈકાલે ગુજરાતે પ્રથમ દાવમાં સંગીન શરૂઆત કરતાં એક વિકેટે 222 બનાવ્યાં હતાં. ઓપનર પ્રિયાંક પંચાલે 117 રન, તો આર્ય દેસાઈએ 73 રન સાથે 131 રનની ભાગીદારી કરી હતી. ઉલ્લ...

ફેબ્રુવારી 20, 2025 11:53 એ એમ (AM)

views 21

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું. વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે એક બોલ બાકી હતો ત્યારે...

ફેબ્રુવારી 20, 2025 10:53 એ એમ (AM)

views 31

કરાચીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી.

કરાચીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી. ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા. ટોમ લેથમે 118 રન બનાવીને ન્યૂઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કર્યું, જ્યારે વિલ યંગે 107 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 47 ઓવર અને 2 બોલમાં 260 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું...

ફેબ્રુવારી 19, 2025 2:32 પી એમ(PM)

views 24

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPL માં આજે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPL માં આજે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે. વડોદરામાં ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120...

ફેબ્રુવારી 19, 2025 11:27 એ એમ (AM)

views 30

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 16 ઑવર એક બૉલમાં 5 વિકેટે 122 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટ...

ફેબ્રુવારી 19, 2025 10:29 એ એમ (AM)

views 30

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ આજે બપોરે શરૂ થઈ રહી છે, જેમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.