રમતગમત

ફેબ્રુવારી 24, 2025 8:29 પી એમ(PM)

views 31

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ - WPLમાં, આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિંલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે.છેલ્લા અહેવાલ મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે 7 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્...

ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM)

views 36

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રૂપ Aમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનનાં રાવલપિંડીમાં બપોરે અઢી વાગે મેચ શરૂ થશે.ગઈકાલે રાત્રે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનનું મહત્વનું...

ફેબ્રુવારી 22, 2025 7:58 પી એમ(PM)

views 31

ભારતની જીવન નેન્દુચેન્ઝીયન અને વિજય પ્રશાંતની જોડીએ પુણેમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો

ભારતની જીવન નેન્દુચેન્ઝીયન અને વિજય પ્રશાંતની જોડીએ પુણેમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. સ્પર્ધાની ફાયનલમાં જીવન અને વિજયની જોડીએ ઓસ્ટ્રેલિયાની બ્લેક બેલ્ડન અને મેથ્યુ રોમિયોઝની જોડીને 2-1 થી પરાજય આપ્યો હતો.

ફેબ્રુવારી 22, 2025 7:48 પી એમ(PM)

views 28

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે.

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. આ દોડ તેમણે બાર મિનિટ અને 59 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આ સાથે ગુલવીર સિંહ, આગામી સપ્ટેમ્બર મહિનામાં જાપનના ટોકિયો ખાતે યોજાનાર વિશ્વ એથ્લેટિક સ્પર્ધા 2025 મ...

ફેબ્રુવારી 22, 2025 2:51 પી એમ(PM)

views 25

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સાંજે સાડા સાત વાગ્યાથી મુકાબલો શરૂ થશે. દીપ્તિ શર્માના નેતૃત્વમાં યુપી વોરિયર્સે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે 3 માંથી 2 મેચ જીતી છે. ગઈકાલે બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચ...

ફેબ્રુવારી 21, 2025 2:58 પી એમ(PM)

views 37

FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે

FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં આ મેચ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. જ્યારે ભારતીય પુરુષ ટીમ સાંજે સાડા સાત વાગ્યે આ જ સ્થળે આયર્લેન્ડ સામે રમશે. હરમનપ્રીત સ...

ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM)

views 31

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનના કરાચીમાં નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે અઢી વાગ્યે મેચ શરૂ થશે. ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી આરંભ કર્યો છે. પહેલા બેટિંગ કરતા બ...

ફેબ્રુવારી 21, 2025 2:56 પી એમ(PM)

views 27

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં આગળ છે. જ્યારે હરમનપ્રીત ...

ફેબ્રુવારી 21, 2025 9:56 એ એમ (AM)

views 19

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં, ગઈકાલે જમશેદપુર FCએ મોહમ્મદન SCને 2-0 થી હરાવ્યું

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં, ગઈકાલે જમશેદપુર FCએ મોહમ્મદન SCને 2-0 થી હરાવ્યું. આજે, નોર્થ ઈસ્ટ યુનાઇટેડ FC શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બેંગલુરુ FC સામે રમશે. આ મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થાય તેવી પણ શક્યતા છે .

ફેબ્રુવારી 21, 2025 9:54 એ એમ (AM)

views 29

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે સાંજે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે સાંજે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.