રમતગમત

એપ્રિલ 1, 2025 9:42 એ એમ (AM)

views 31

IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ -IPL T20 ક્રિકેટમાં, મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું.મુંબઈની ટીમે 12 ઓવર પાંચ બોલમાં 117 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બે વિકેટ ગુમાવીને 121 રન બનાવી મેચ જીતી લીધી હતી. મુંબઈના રાયન રિકેલ્ટને 41...

માર્ચ 31, 2025 7:42 પી એમ(PM)

views 41

મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઇપીએલની મેચમાં મુંબઇએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી

ઇંડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે કોલકાતા નાઈટ રાઇડર્સના 2 ઓવરમાં 2 વિકેટે 15 રન થયા છે.

માર્ચ 31, 2025 6:32 પી એમ(PM)

views 46

ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું

ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંબરીએ કારકિર્દીની સર્વોચ્ચ 26મી રેન્કિંગ હાંસલ કરીને એટીપી ડબલ્સ રેન્કિંગમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું છે. તે ભારતનો નંબર 1 ડબલ્સ ખેલાડી પણ બન્યો છે., જેણે અનુભવી ભારતીય ખેલાડી રોહન બોપન્નાના સાડા પાંચ વર્ષના વિક્રમને આંબ્યો છે.બોપન્ના હવે 44મા ક્રમે છે. ભાંબરી અને તેના સા...

માર્ચ 31, 2025 2:05 પી એમ(PM)

views 26

IPL ક્રિકેટમાં, આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

આઇપીએલ ક્રિકેટમાં, આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચવારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ત્રણવારની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.. મુંબઇ ઇન્ડિયન્સે હજુ આઇપીએલ 2025માં ખાતુ નથી ખોલાવ્યું, જ્યારે કેકેઆર અગાઉની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે જીત્યું હતું. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રાત...

માર્ચ 31, 2025 10:13 એ એમ (AM)

views 30

રાજ્યનાં સાત વર્ષનાં ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ સર્બિયાની ચેસ સ્પર્ધામાં વિશ્વ ચેસ વિજેતાનો ખિતાબ જીત્યો

રાજ્યનાં સાત વર્ષનાં ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ વિશ્વ ચેસ વિજેતાનો ખિતાબ જીત્યો છે. આ ખેલાડીએ સર્બિયાના વૃન્જાકા બાન્જા ખાતે યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશીપ 2025માં અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં આ ખિતાબ જીત્યો છે. સુરતમાં પહેલા ધોરણમાં ભણતાં વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ આ સ્પર્ધામાં તમ...

માર્ચ 31, 2025 9:52 એ એમ (AM)

views 27

જમશેદપુર ફૂટબોલ ક્લબે શિલોંગમાં નોર્થઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબને હરાવીને ઇન્ડિયન સુપર લીગ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ફૂટબોલમાં, જમશેદપુર ફૂટબોલ ક્લબે ગઈકાલે શિલોંગમાં નોર્થઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબને 2-0 થી હરાવીને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

માર્ચ 31, 2025 9:50 એ એમ (AM)

views 30

કુસ્તીમાં, ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોનાં ફ્રીસ્ટાઇલ વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા

કુસ્તીમાં, ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોનાં ફ્રીસ્ટાઇલ વિભાગમાં અનુક્રમે 92 કિલો અને 61 કિલો વજન વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા હતા. ગઈ કાલે જોર્ડનના અમ્માનમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 10 ચંદ્રક સાથે સમાપન કર્યું છે.

માર્ચ 30, 2025 2:21 પી એમ(PM)

views 26

IPL T-20 ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે

IPL T-20 ક્રિકેટમાં આજે વિશાખાપટ્ટનમમાં બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. અન્ય એક મેચમાં ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગ્યે થશે. બંને ટીમો તેમની તાજેતરની મેચોમાં હારનો સામનો કર્યા બાદ આ મેચ જીતવા પ્રયત્ન કરશે...

માર્ચ 30, 2025 9:33 એ એમ (AM)

views 35

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી

આઈપીએલ ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા. સાઈ સુદર્શને 63 રન કર્યા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં છ વિકેટે 160 રન જ બનાવ્યા. સૂર્યકુમાર યાદ...

માર્ચ 29, 2025 7:00 પી એમ(PM)

views 32

ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને  ઈતિહાસ રચ્યો છે

ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને  ઈતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.સ્પર્ધાની આજે રમાયેલી પુરુષોના વિભાગનીસિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં માનવ ઠક્કરે જર્મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.