રમતગમત

માર્ચ 7, 2025 7:52 પી એમ(PM)

views 48

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્લી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહેવાલ મુજબ દિલ્લી કેપિટલે 5 ઓવરમાં 0 વિકેટે 43 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પોઈન્ટ ટેબલમાં દિલ્લી પહેલા અને ગુજરા...

માર્ચ 7, 2025 5:37 પી એમ(PM)

views 32

છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે

છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમે તેહરાનમાં ગ્રુપ સ્ટેજમાં ત્રણ જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે બીજા સેમિફાઇનલમાં, ઈરાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય મહિલા ટીમ ડિફેન્ડિ...

માર્ચ 7, 2025 9:44 એ એમ (AM)

views 22

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સ નો મુકાબલો લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સ લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે.ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે, યુપી વોરિયર્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. લખનૌમાં પ્રથમ બેટિંગ કરતા, યુપી વોરિયર્સે ન...

માર્ચ 6, 2025 7:58 પી એમ(PM)

views 20

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીનો મુકાબલો પંજાબ એફસી સામે હૈદરાબાદમાં શરૂ થયો છે.

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીનો મુકાબલો પંજાબ એફસી સામે હૈદરાબાદમાં શરૂ થયો છે. દરમ્યાન બાંગ્લાદેશના ક્રિકેટર મુશફિકુર રહીમે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેને ગઈકાલે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી.

માર્ચ 6, 2025 2:12 પી એમ(PM)

views 24

મહિલાઓની ક્રિકેટ પ્રીમયર લીગ- W.P.L.ની 16મી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે રમાશે.

મહિલાઓની ક્રિકેટ પ્રીમયર લીગ- W.P.L.ની 16મી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વૉરિયર્ઝ વચ્ચે રમાશે. ઉત્તરપ્રદેશના લખનઉના ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. યુપી વૉરિયર્સની ટીમ દીપ્તિ શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હરમનપ્રીત કૌરનાં ...

માર્ચ 6, 2025 9:43 એ એમ (AM)

views 26

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ગઈકાલે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ફાઇનલમાં ન્યુઝિલેંડનો ભારત સામે મુકાબલો થશે. ન્યુઝીલેન્ડ દ્વારા જીત માટે અપાયેલા 363 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિક...

માર્ચ 6, 2025 9:26 એ એમ (AM)

views 21

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં, ભારતના આયુષ શેટ્ટીનો શાનદાર વિજય.

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં, ભારતના 19 વર્ષીય આયુષ શેટ્ટીએ સિંગાપોરના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂ પર શાનદાર વિજય મેળવ્યો હતો. તેણે ફ્રાન્સના ઓર્લિયન્સના પેલેસ ડેસ સ્પોર્ટ્સ ખાતે આયોજિત BWF વર્લ્ડ ટૂર સુપર 300 ઇવેન્ટમાં 36 મિનિટમાં લોહ કીન યૂને 21-17, 21-9 થી હરાવ્યો હતો. અનુભ...

માર્ચ 5, 2025 7:41 પી એમ(PM)

views 29

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લા મળેલા અહેવાલ મુજબ ૧૨ ઓવરમાં ૧ વિકેટ ૭૨ રન કર્યા છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હત...

માર્ચ 5, 2025 7:22 પી એમ(PM)

views 30

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ટેસ્ટ અને ટી20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથનો આ નિર્ણય ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામે ચાર વિકેટથી હાર બાદ આવ્યો છે. સ્મિથે ૧૭૦ એકદિવસીય મેચમાં ૪૩.૨૮...

માર્ચ 5, 2025 7:08 પી એમ(PM)

views 86

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે. મૅચ આજે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં લોકોને સ્ટેડીયમમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.માસ્ટર બ્લાસ્ટર સચીન તેડુંલકર સહીતના ખેલાડીઓને રમતા જોવા માટે ક્રિકેટ રસિકો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.