રમતગમત

જાન્યુઆરી 23, 2025 2:12 પી એમ(PM)

views 22

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે 14 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 78 રન બનાવ્યા છે. ગૃપ Aની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બૉલીંગ પસંદ કરી છે. આ પહેલા ભારતે રવિવારે વેસ્ટ ઇન્ડીઝ...

જાન્યુઆરી 23, 2025 9:38 એ એમ (AM)

views 23

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે. આ ખેલો ઇન્ડિયાનો પહેલો ભાગ હશે. સ્કીઇંગ જેવી બરફની રમતોનો સમાવેશ થાય છે. બીજો ભાગ 22-2...

જાન્યુઆરી 23, 2025 9:22 એ એમ (AM)

views 17

કોલકાતામાં રમાયેલી પાંચ ટી-20 મૅચની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું

પાંચ ટી-20 મૅચની શ્રેણીની પહેલી મેચમાં ગઈકાલે ભારતે ઇંગ્લૅન્ડને સાત વિકેટથી હરાવ્યું છે. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ઇંગ્લૅન્ડે પહેલા બેટિંગ કરી 132 રન બનાવ્યા. જ્યારે ભારતે 13 ઑવરમાં જ મેચ જીતી લીધી હતી. ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ 68 રન સુકાની જૉસ બટલરે બનાવ્યા. જ્યારે ભારત તરફથી અભિષેક શર્માએ 79 રન ...

જાન્યુઆરી 20, 2025 3:07 પી એમ(PM)

views 17

દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે

દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે. ભારતીય ટીમનાં વિજયમાં મૂળ ડાંગના વતની અને તાપીમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે DLSS ના ખો-ખોના કોચ સુનિલ મિસ્ત્રીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો.(બાઇટ: સુનિલ મિસ્ત્રી, ખો-ખો કોચ)

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 50

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM)

views 19

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની મેચમાં સ્કોટલેન્ડને 9 વિકેટેહરાવ્યું હતું. સમોઆ અને નાઇજીરીયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને ડ્રોરહી હતી. દરમિયાનગત વિશ્વક...

જાન્યુઆરી 18, 2025 2:57 પી એમ(PM)

views 19

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી અને આંતરરાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઓડિશા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે. એસ. ઝવેરીએ જણાવ્યું કે, સ્કાઉટીંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકત...

જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM)

views 23

ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો

ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો છે. વિશ્વ કપની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે. ભારત આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે. ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર-19 મહિલા વર્લ્ડ કપ ...

જાન્યુઆરી 17, 2025 2:27 પી એમ(PM)

views 33

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે

BCCI એટલે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા જાહેર કરાયેલા મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગના કાર્યક્રમ મુજબ, લીગની ત્રીજી સિઝનની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે. વડોદરાના BCA સ્ટૅડિયમ ખાતે બીજી સીઝનની ચેમ્પિયન ટીમ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ તમામ મેચ સાંજે સાડા સાત ...

જાન્યુઆરી 17, 2025 2:25 પી એમ(PM)

views 25

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે. આ જોડીએ પહેલા રાઉન્ડમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને ફ્રાન્સના ક્રિસ્ટિના મ્લાદેનૉવિકની જોડીને 6-4, 6-4થી હરાવી હતી. ભારતના એન. શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગુએલ એન્જલ રેયેસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.