રમતગમત

જાન્યુઆરી 28, 2025 3:07 પી એમ(PM)

views 24

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે.આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે.શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે.બંને ટીમે ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.ભારતે ઇજાગ્ર...

જાન્યુઆરી 28, 2025 9:54 એ એમ (AM)

views 49

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીએ અલગ-અલગ પુરુષ અને મહિલાઓની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો. તેઓને ટ્રોફી ...

જાન્યુઆરી 28, 2025 9:21 એ એમ (AM)

views 35

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે. રવિવારે ટીમનું રાજકોટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે. બંને ટીમોએ ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ...

જાન્યુઆરી 27, 2025 7:26 પી એમ(PM)

views 19

સ્મૃતિ મંધાના ફરી એક વાર આઇસીસી દ્વારા આ વર્ષની મહિલા એક દિવસીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થઈ

સ્મૃતિ મંધાના ફરી એક વાર આઇસીસી દ્વારા આ વર્ષની મહિલા એક દિવસીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થઈ છે. આઇસીસીએ ગયા વર્ષે એક દિવસીય ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શન કરવા બદલ મંધાનાની પસંદગી કરી છે.

જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM)

views 13

ભારતનાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને 2024માં તેમનાં ઉત્કૃષ્ટ  દેખાવ બદલ આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કારનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા

ભારતનાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને 2024માં તેમનાં ઉત્કૃષ્ટ  દેખાવ બદલ આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કારનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બુમરાહે 2024માં 13 મેચમાં14.92 રનની સરેરાશ સાથે 13 મેચોમાં 357 ઓવરમાં71 વિકેટ લીધી હતી. મુશ્કેલ યોર્કર અને નોંધપાત્ર સાતત્યતામાટે જાણીતા બુમરાહે ક્રિકે...

જાન્યુઆરી 27, 2025 3:02 પી એમ(PM)

views 16

માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીએ અલગ-અલગ પુરુષ અને મહિલાઓની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો. તેઓને ટ્રોફી ...

જાન્યુઆરી 27, 2025 2:39 પી એમ(PM)

views 23

પુરુષ હૉકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢ બંગાલ ટાઈગર્સ દિલ્હી SG પાઈપર્સ સામે રમશે

પુરુષ હૉકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢબંગાલ ટાઈગર્સ દિલ્હી SG પાઈપર્સ સામે રમશે. આ મેચ સાંજે 6 વાગ્યેશરૂ થશે. અન્ય એક મેચમાં JSW સૂરમા હૉકી ક્લબ અને વેદાન્તકલિન્ગા લાન્સર્સ સામસામે હશે. આ મેચ રાત્રે સવા 8 વાગ્યે રમાશે.         મહિલા લીગમાં ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ...

જાન્યુઆરી 27, 2025 10:03 એ એમ (AM)

views 22

ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે મુંબઈ સિટી FCએ મોહમ્ડન SCને ત્રણ શૂન્યથી હરાવી દીધું હતું

ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે મુંબઈ સિટી FCએ મોહમ્ડન SCને ત્રણ શૂન્યથી હરાવી દીધું હતું. મુંબઈ ફૂટબૉલ એરેનામાં આ મેચમાં ગૌરવ બોરા, ઑજી, લલ્લિયનજુઆલા છાંગટે અને થાએર ક્રૌમાએ પહેલી 11 મિનિટમાં મુંબઈ સિટી માટે ત્રણ ગૉલ કર્યા હતા. મુંબઈ સિટી FCના લલ્લિયનજુઆલા છાંગટેએ મેચમાં સારું ...

જાન્યુઆરી 27, 2025 9:55 એ એમ (AM)

views 21

ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો

ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ફાઈનલમાં JSW સૂરમા હૉકી ક્લબને 2—1થી હરાવ્યું હતું. ઋતુજા દાદાસો પિસલે બીજા ક્વાર્ટરમાં ગૉલ કરીને વૉરિયર્સને આગળ આવવામાં મદદ કરી, પરંતુ પેન્ની સ્કિવબે થોડી વાર પછી ગૉલ કરીને મૅચને બરાબરી પર લાવી દીધી હ...

જાન્યુઆરી 27, 2025 9:30 એ એમ (AM)

views 16

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર ક્લબ અને અંડર 13, અંડર 15, બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2025ની અમદાવાદમાં મેચ યોજાઇ રહી છે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર ક્લબ અને અંડર 13, અંડર 15, બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2025ની અમદાવાદમાં મેચ યોજાઇ રહી છે. જે અંતર્ગત ગઇકાલે રમાયેલી મેચોમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશિપ માં ઈન્કમ ટેક્સ એફસી એ ગોધરા એફસી પર 4-1 થી વિજય મેળવ્યો હતો એઆરએ એફસી એ એસએજી પર 4-0 થી વિજય હાંસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.