રમતગમત

માર્ચ 12, 2025 6:46 પી એમ(PM)

views 47

બેડમિન્ટનમાં પીવી સિંધુનો સામનો આજે ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે

બેડમિન્ટનમાં, ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુનો સામનો આજે બર્મિંગહામમાં ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની કિમ ગા-યુન સામે થશે. જ્યારે સાંજે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની મહિલા ડબલ્સ જોડી અને સુંગ શુઓ યુન તેમજ યુ ચિએન હુઈની ચાઈનીઝ તાઈપેઈ જોડી વચ્ચે મુ...

માર્ચ 12, 2025 6:40 પી એમ(PM)

views 55

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી

ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ ODI રેન્કિંગમાં મોટી પ્રગતિ કરી છે, જેમાં શુબમન ગિલ, રોહિત શર્મા અનેરવિન્દ્ર જાડેજાને નોંધપાત્ર ફાયદો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ જીત સાથે, આજે જાહેર કરાયેલ રેન્કિંગમાં બંને ટીમોના સ્ટાર ખેલાડીઓને પુરસ્કાર આપ...

માર્ચ 12, 2025 9:56 એ એમ (AM)

views 52

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું.

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું.છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં સફળતાપૂર્વક ખિતાબ જાળવી રાખવા બદલ આ સન્માન કરાયું હતું. મંત્રીએ ટીમને તેમની સફળતા બદલ 67 લાખ 50 હજાર રૂપિયાના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી. ડૉ. માંડવિયાએ જણાવ્યું ...

માર્ચ 12, 2025 9:53 એ એમ (AM)

views 26

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ બર્મિંઘમમાં રમાયેલી ઓલ ઇંગલેન્ડ ઓપન ચેમ્પિયનશિપ્સની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ બર્મિંઘમમાં રમાયેલી ઓલ ઇંગલેન્ડ ઓપન ચેમ્પિયનશિપ્સની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પુરુષોની સિંગલ્સ સ્પર્ધામાં ગઈ કાલે લક્ષ્ય સેને ચાઇનિઝ તાઇપેઇના સુ લિ યાંગને 13-21, 21-17 અને 21-15થી હરાવ્યા હતા. મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડે પ્રથમ રાઉન...

માર્ચ 12, 2025 9:52 એ એમ (AM)

views 46

નવી દિલ્હીમાં ગઈ કાલે શરૂ થયેલી વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિ એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્ક્સ થ્રો F11 સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા.

નવી દિલ્હીમાં ગઈ કાલે શરૂ થયેલી વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિ એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્ક્સ થ્રો F11 સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા.સાગરે 34.84 મીટરનો થ્રો કરીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો, જ્યારે બાલાજી રાજેન્દ્રને 26.98 મીટર સાથે રજત અને જનક સિંહ હરસાનાએ 25.13 મીટરના થ્રો સાથે કાંસ્યચંદ્રક મેળ...

માર્ચ 12, 2025 9:45 એ એમ (AM)

views 38

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો.

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ અંતિમ લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો છે.ગઇકાલે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આરસીબીએ મર્યાદિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કર્યા હતા. જવાબમાં મુંબઇ ઇન...

માર્ચ 11, 2025 2:15 પી એમ(PM)

views 41

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયથી જોર્ડનના અમ્માનમાં આગામી એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. મંત્રાલયે W.F.I ને અનુસરવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. જેમાં જણાવાયું કે, તમામ આંતરરાષ્ટ્રીય ...

માર્ચ 11, 2025 2:13 પી એમ(PM)

views 34

WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ- WPLમાં આજે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજ...

માર્ચ 11, 2025 9:43 એ એમ (AM)

views 33

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતી ફુલમાલીએ 25 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે અમેલિયા કેરે યજમાન ટીમ માટે ત્રણ વિકેટ લી...

માર્ચ 11, 2025 9:37 એ એમ (AM)

views 30

નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસનો આરંભ થશે.

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ આજે બપોરે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ત્રણ દિવસીય આ રમતોત્સવમાં કુલ 250 પેરા-એથ્લીટ્સ ભાગ લેશે, જેમાં 145 ભારતીયો અને 20 દેશોના 105 આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામેલ થશે. તેઓ 90 એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે, જે તેને ભારત દ્વારા આયોજિત અત્યાર ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.