રમતગમત

જાન્યુઆરી 25, 2025 6:24 પી એમ(PM)

views 53

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને 6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો હતો. કીઝે સબાલેન્કાને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયનઓપનનો ખિતાબ જીતવાથી વંચિત રાખી હતી.પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આવતી કાલે વર્તમાન ચેમ્પિયન અનેટોચના ક્રમાંકિ...

જાન્યુઆરી 25, 2025 2:58 પી એમ(PM)

views 33

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈમાં રમાશે

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ ચાલી રહી છે. આ પહેલા બુધવારે કોલકાતામાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને સાત ...

જાન્યુઆરી 25, 2025 9:45 એ એમ (AM)

views 19

ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં ગઈકાલે નેધરલેન્ડ્સના વિજક આન ઝી ખાતે સ્પર્ધાનો મધ્યભાગ સમાપ્ત થયો

ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં ગઈકાલે નેધરલેન્ડ્સના વિજક આન ઝી ખાતે સ્પર્ધાનો મધ્યભાગ સમાપ્ત થયો. ઉઝબેકિસ્તાનના ખેલાડિ આ સ્પર્ધામાં આગળ છે, જ્યારે ભારતના આર પ્રજ્ઞાનંદ બીજા સ્થાને છે અને ડી ગુકેશ ત્રીજા સ્થાને છે.

જાન્યુઆરી 25, 2025 9:43 એ એમ (AM)

views 116

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમાં રમાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે કોલકાતામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હ...

જાન્યુઆરી 25, 2025 9:41 એ એમ (AM)

views 21

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ઇનિયન પનીરસેલ્વમે મલેશિયામાં 9મી જોહર આતંરરાષ્ટ્રીય ઓપન ચેસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ઇનિયન પનીરસેલ્વમે મલેશિયામાં 9મી જોહર આતંરરાષ્ટ્રીય ઓપન ચેસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પૂર્ણ થયેલી સ્પર્ધાના નવમાં રાઉન્ડમાં તમિલનાડુના 22 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પનીરસેલ્વમે 8.5 પોઈન્ટ મેળવ્યા હતા. ઈનિયાને શાનદાર પ્રદર્શન કરી અને છેલ્લા રાઉન્ડમાં વિયેતનામના જી.એમ.ગુયેન વાનન...

જાન્યુઆરી 24, 2025 6:36 પી એમ(PM)

views 29

મહિલા હોકી ઈન્ડિયા લીગમાં ઓડિસા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની

મહિલા હોકી ઈન્ડિયા લીગમાં ઓડિસા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આજે JSW સૂરમાહોકી ક્લબનો સામનો શ્રાચી રાઢ બંગાળ ટાઈગર્સ સાથે થશે.  પુરુષ વર્ગના રાત્રે સવા આઠ વાગ્યે શ્રાચી રાઢ બંગાળટાઈગર્સ અને વેદાંત કલિંગા લાન્સર્સ સામસામે ટકરાશે.

જાન્યુઆરી 24, 2025 2:11 પી એમ(PM)

views 29

ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ ઇજાગ્રસ્ત થતાં જર્મનીના એલકઝાન્ડર ઝેવરેવ પુરુષો સિંગલ્સની ફાઇનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, બીજા ક્રમાંકિત જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝેવરેવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે મેલબોર્નના રોડ લેવર એરેના ખાતેની તેમની સેમિફાઇનલ મેચ દરમિયાન સાતમા ક્રમાંકિત નોવાક જોકોવિચ ઇજાને કારણે મેચમાંથી બહાર થતાં ઝેવરેવ ફાઇનલમાં રમશે. 10 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન, જ...

જાન્યુઆરી 23, 2025 7:17 પી એમ(PM)

views 34

ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો સામનો થાઈ જોડી કિટ્ટીનુપોંગ કેડ્રેન અને ડેચાપોલ પુઆવરનુક્રોહ સામે પુરુષોની ડબલ્સમાં 16માં રાઉન્ડની મેચમાં થયો

ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો સામનો થાઈ જોડી કિટ્ટીનુપોંગ કેડ્રેન અને ડેચાપોલ પુઆવરનુક્રોહ સામે પુરુષોની ડબલ્સમાં 16માં રાઉન્ડની મેચમાં થયો હતો . થાઈ જોડીએ 22-20 અને 23-21 થી જીતી ગેમમાં વિજય મેળવ્યો હતો. આ પહેલા, ટુર્નામેન્ટમાં...

જાન્યુઆરી 23, 2025 2:12 પી એમ(PM)

views 30

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે 14 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 78 રન બનાવ્યા છે. ગૃપ Aની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બૉલીંગ પસંદ કરી છે. આ પહેલા ભારતે રવિવારે વેસ્ટ ઇન્ડીઝ...

જાન્યુઆરી 23, 2025 9:38 એ એમ (AM)

views 32

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે

ખેલો ઇન્ડિયા સીઝન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 સાથે શરૂ થશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની બનેલી ઓગણીસ ટીમો પાંચ દિવસ સુધી આઇસ-હોકી અને આઇસ-સ્કેટિંગ બે કાર્યક્રમમાં ભાગ લેશે. આ ખેલો ઇન્ડિયાનો પહેલો ભાગ હશે. સ્કીઇંગ જેવી બરફની રમતોનો સમાવેશ થાય છે. બીજો ભાગ 22-2...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.