રમતગમત

માર્ચ 4, 2025 7:35 પી એમ(PM)

views 57

I.C.C.ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પ્રથમ સેમિ-ફાઈનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટિવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન કર્યા હતા. ભારત વતી મહમ્મદ શમીએ ત્રણ અને રવીન્દ્ર જાડેજા તથા વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ ઝિડપી હતી. દુબઈમાં ચાલી...

માર્ચ 4, 2025 2:10 પી એમ(PM)

views 31

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. દુબઈમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, અઢી વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ સ્પિનર બૉલર્સના જોરદાર પ્રદર્શનની સાથે ટૂર્નામૅન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન ...

માર્ચ 4, 2025 10:05 એ એમ (AM)

views 29

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો હતો. ઉત્તરપ્રદેશના લખનઉમાં રમાયેલી આ મેચમાં યુપી વૉરિયર્ઝે ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઑવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યાં હતાં. ટીમમાંથી બેથ મૂનીએ સૌથી વધુ અણનમ 96 રન બન...

માર્ચ 4, 2025 9:27 એ એમ (AM)

views 30

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમિફાઇનલ દુબઇમાં રમાશે.

ICC ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.જ્યારે આવતીકાલે લાહોરમાં ટુર્નામેન્ટના બીજા સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ Bના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે.

માર્ચ 3, 2025 7:45 પી એમ(PM)

views 44

આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની  પહેલી  સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે

આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની  પહેલી  સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા, ભારતે ગઈકાલે રાત્રે દુબઈમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતે ગ્રુપ-એમાં ત્રણેય ગ્રુપ-...

માર્ચ 3, 2025 3:08 પી એમ(PM)

views 42

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મૅચ રમાશે. ઉત્તરપ્રદેશના લખનઉના ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. યુપી વૉરિયર્ઝ દિપ્તી શર્મા અને ગુજરાત જાયન્ટ્સ એશલી ગાર્ડનરનાં નેતૃત્વમાં મેદાનમાં ...

માર્ચ 3, 2025 9:16 એ એમ (AM)

views 26

ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપ્યો છે.

ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને ગ્રૂપ A ની એક દિવસની મેચમાં 44 રને પરાજય આપ્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે જીત માટે આપેલા 250 રનના લક્ષ્યાંકનાં જવાબમાં ન્યૂઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રને ઓલઆઉટ થઈ ગયું હતું.ન્યૂઝીલેન્ડ વતી કેન વિલિયમસને 81 રન કર્યા હતા. ભ...

માર્ચ 2, 2025 3:46 પી એમ(PM)

views 32

I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં, આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. આ બંને ટીમ પહેલા જ સેમિ-ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે આ મૅચમાં જીતનારી ટીમ મંગળવારે સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે હારનારી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે. દરમિયાન ગઈકાલે...

માર્ચ 2, 2025 9:53 એ એમ (AM)

views 27

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો.

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ જોડીએ ગઈકાલે રાત્રે ફાઇનલમાં ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને બ્રિટનના હેનરી પેટનની જોડીને 3-6, 7-6, 10-8 થી પરાજય આપ્યો હતો.યુકીના કરિયરનું આ ચોથું એટીપી ડબલ્સ ટાઇટલ છે. આ પહેલા...

માર્ચ 2, 2025 8:57 એ એમ (AM)

views 37

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે વાગ્યે શરૂ થશે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.