રમતગમત

જાન્યુઆરી 8, 2025 2:46 પી એમ(PM)

views 29

મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપન બેડમિન્ટનમાં, ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોએ મિક્સ્ડ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપન બેડમિન્ટનમાં, ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોએ મિક્સ્ડ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની જોડીને પરાજય આપ્યો હતો. આવતીકાલે રાઉન્ડ ઓફ 16માં આ ભારતીય જોડી ચીનના ખેલાડીઓ સામે રમશે. અન્ય ભારતીય જોડી...

જાન્યુઆરી 8, 2025 2:43 પી એમ(PM)

views 30

ખો-ખો વિશ્વકપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે

ખો-ખો વિશ્વકપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ઓલિમ્પિક સંઘના સહયોગથી ખો-ખો સ્પર્ધાની આ પ્રથમ આવૃત્તિમાં 20 પુરુષ અને 19 મહિલા ટીમો ભાગ લેશે. પુરૂષ અને મહિલા ટુર્નામેન્ટની શરૂઆત ગ્રૂપ સ્ટેજથી થશે અને ત્યારબાદ નોકઆઉટ રાઉન્ડની મેચો થશે. દરેક ગ્ર...

જાન્યુઆરી 7, 2025 10:05 એ એમ (AM)

views 27

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. 16 વર્ષની ટોચની ક્રમાંકિત અનાહત સિંઘે ગઈકાલે સાંજે શિખર મુકાબલામાં ઈજિપ્તની મલાઈકા અલ કરાક્સીને 3-2 થી હરાવી હતી. અનાહતે 3-0 ના સ્કોર સાથે આ જીત મેળવી હતી. 2019માં અંડ...

જાન્યુઆરી 6, 2025 7:36 પી એમ(PM)

views 24

BCCI એ આયર્લેન્ડ સામે ભારતની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, BCCI એ આયર્લેન્ડ સામે ભારતની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમન પ્રીતની ગેરહાજરીમાં સ્મૃતિમંધાના બ્લુ ઈન બ્લુ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે દીપ્તિ શર્મા ઉપ-કેપ્ટન તરીકે સેવા આપશે. રિચા ઘોષ અનેઉમા ચેત્રી વિકેટ કીપર તરીકે રહેશે. કેપ્ટન હર...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 58

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 68

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્...

જાન્યુઆરી 5, 2025 7:51 પી એમ(PM)

views 29

ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા

ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા છે. આ સ્પર્ધામાં વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમન સિંહે રજત જ્યારે રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે વરુણ તોમરે પુરુષોની જુનિયર 10 મ...

જાન્યુઆરી 5, 2025 7:50 પી એમ(PM)

views 30

ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદ- DCCIએ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી

ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદ- DCCIએ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. DCCIની રાષ્ટ્રીય પસંદગી પેનલે જયપુરમાં સઘન તાલીમ શિબિર પછી ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ પહેલી મેચ વિક્રાંત રવીન્દ્ર કેનીની કપ્તાની હેઠળ પાકિસ્તાન સામે રમશે. આગામી 12 તારીખથી શ્રીલંકા...

જાન્યુઆરી 5, 2025 2:07 પી એમ(PM)

views 29

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી હરાવીને બોર્ડર ગવાસ્કર ટ્રોફી જીતી

ટેસ્ટ ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને છ વિકેટથી હરાવ્યું હતું આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, 3-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આજે ત્રીજા દિવસે 162 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2...

જાન્યુઆરી 4, 2025 8:16 પી એમ(PM)

views 21

ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો

ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઇ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો છે. ગોવાના બ્રિસન ફર્નાન્ડીઝે બે જ્યારે ઉદંતસિંહ અને અમેય રણવડેએ દરેકે 1-1 ગોલ નોંધાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.