રમતગમત

ડિસેમ્બર 31, 2024 7:02 પી એમ(PM)

views 27

ભાવનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયનાં વિદ્યાર્થિની નયના સરવૈયા રણજી ટ્રોફી સમાન અંડર- 23 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યાં છે

ભાવનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયનાં વિદ્યાર્થિની નયના સરવૈયા રણજી ટ્રોફી સમાન અંડર- 23 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યાં છે. નયના સરવૈયાએ સંસ્કાર મંડળ ક્રિકેટ અકાદમીમાં વધુ તાલીમ લઈ રણજી ટ્રોફીની અંડર - 23ની ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે, બેચલર ઑફ આર્ટ્સન...

ડિસેમ્બર 30, 2024 7:55 પી એમ(PM)

views 41

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અન...

ડિસેમ્બર 30, 2024 2:32 પી એમ(PM)

views 31

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રને હરાવ્યુઃ શ્રેણીમાં 2-1થી આગળ

ક્રિકેટમાં, મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 184 રનથી જીત મેળવી છે. 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારત તેની બીજી ઇનિંગમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અન...

ડિસેમ્બર 30, 2024 2:31 પી એમ(PM)

views 30

ઇન્ડિયન સુપરલીગ ફૂટબૉલમાં યજમાન મુંબઈ સિટી FC આજે મુંબઈ ફૂટબૉલ એરિનામાં નૉર્થઇસ્ટ યુનાઈટેડ FC સાથે રમશે

ઇન્ડિયન સુપરલીગ ફૂટબૉલમાં યજમાન મુંબઈ સિટી FC આજે મુંબઈ ફૂટબૉલ એરિનામાં નૉર્થઇસ્ટ યુનાઈટેડ FC સાથે રમશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ISL રેન્કિંગમાં મુંબઈ સિટી પોતાની 12 મેચની મદદથી 20 પૉઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે 12 મેચમાં 18 પૉઈન્ટ મેળવીને નૉર્થઇસ્ટ યુનાઈટેડ છઠ્ઠા ક્રમાંક પર છે. આ પ...

ડિસેમ્બર 30, 2024 2:18 પી એમ(PM)

views 27

સિનિયર નેશનલ પુરુષ હૅન્ડબૉલ ચેમ્પિયનશીપમાં કેરળે ચંદીગઢને 34—31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો

સિનિયર નેશનલ પુરુષ હૅન્ડબૉલ ચેમ્પિયનશીપમાં કેરળે ચંદીગઢને 34—31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ટૂર્નામેન્ટની ફાઈનલ આવતીકાલે કેરળના ચંગનાસ્સેરી ખાતે રમાશે. કેરળ પહેલી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. ટીમે સેમિ-ફાઈનલમાં સેનાને હરાવ્યું હતું. જ્યારે ચંદીગઢે ભારતીય રેલવેને હરાવીને પોતાનું સ્થાન સલ...

ડિસેમ્બર 30, 2024 2:16 પી એમ(PM)

views 37

સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સંતોષ ટ્રોફીમાં બંગાળ 47મી વાર પ્રવેશ્યું છે અને અત્યાર સુધી 32 વાર જીત્યું છે. ગઈ કાલે અન્ય સેમિ ફાઇનલમાં કેરળે મણિપુરને 501 થી હરાવીને ફ...

ડિસેમ્બર 29, 2024 7:02 પી એમ(PM)

views 22

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ICC એવોર્ડ્સ 2024 માટે નોમિનીઝની જાહેરાત કરી છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ICC એવોર્ડ્સ 2024 માટે નોમિનીઝની જાહેરાત કરી છે. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને T20I ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, પાકિસ્તાનના બાબર આઝમ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડનો સમાવેશ થાય છે. અર્શદીપે ભારત માટે...

ડિસેમ્બર 29, 2024 2:39 પી એમ(PM)

views 28

ચેસમાં, ભારતની કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં આયોજિત વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં ઇન્ડોનેશિયાની ઇરેન સુકંદરને હરાવીને તેનું બીજું મહિલા ટાઇટલ જીત્યું છે

ચેસમાં, ભારતની કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં આયોજિત વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં ઇન્ડોનેશિયાની ઇરેન સુકંદરને હરાવીને તેનું બીજું મહિલા ટાઇટલ જીત્યું છે. હમ્પીએ 11 રાઉન્ડમાંથી 8.5 અંકોસાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરીને જીત નિશ્ચિત કરી હતી. 37 વર્ષના ભારતના ટોચના ક્રમાંકિત શ્રી હમ્પી ચીનના જુ વેનજ...

ડિસેમ્બર 29, 2024 2:14 પી એમ(PM)

views 24

ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસથી રમતના અંતે ભારત સામેની બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ નવ વિકેટે 228 રન કર્યા છે

ક્રિકેટમાં, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસથી રમતના અંતે ભારત સામેની બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ નવ વિકેટે 228 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા આ સાથે ભારત પર 333 રનની સરસાઈ ધરાવે છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે એક જ ઓવરમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ...

ડિસેમ્બર 28, 2024 6:00 પી એમ(PM)

views 59

INDvsAUS: ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે વરસાદને કારણે મેચ બંધ, ભારતે નવ વિકેટે 358 રન કર્યા

મેઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં નવ વિકેટે 358 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં નોંધાવેલા 474 રનની સરસાઈ કાપવા ભારતને હજી 116 રનની જરૂર છે. ભારત વતી નીતિશકુમાર રેડ્ડીએ લડાયક રમત રમીને અણનમ રહી નોંધાવેલા 1...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.