રમતગમત

ડિસેમ્બર 27, 2024 7:43 પી એમ(PM)

views 25

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 474 રન કર્યા હતા. સૌથી વધુ 140 રન સ્ટિ...

ડિસેમ્બર 27, 2024 7:01 પી એમ(PM)

views 23

વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં આજે રમાયેલી એક દિવસની ક્રિકેટ મેચમાં ભારતની મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝને પાચં વિકેટે હરાવીને શ્રેણી 3-0થી જીતી

વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં આજે રમાયેલી એક દિવસની ક્રિકેટ મેચમાં ભારતની મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝને પાચં વિકેટે હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. ભારતને વેસ્ટ ઇન્ડિઝને 38.5 ઓવરમાં 162 રને ઓલ આઉટ કર્યું હતું.ભારતનાં ઓફ સ્પિનર દિપ્તી શર્માએ 31 રનમાં છ વિકેટ લીધી હતી. એક દિવસની આંતરરાષ્ટ્રીયમેચમાં બે વ...

ડિસેમ્બર 27, 2024 2:42 પી એમ(PM)

views 36

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ભારતે પાંચ વિકેટે 164 રન કર્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ભારતે પાંચ વિકેટે 164 રન કર્યા હતી.ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.. અગાઉ ભારત તરફથી નબળી શરૂઆત રહી હતી કેપ્ટન રોહિત શર્મા ત્રણ રન પર આઉટ થયો હતો જ્યારે કે એલ રાહુલ 24 , ઓપનર યશશ્વી જયસ્વાલ 82 અ...

ડિસેમ્બર 27, 2024 2:39 પી એમ(PM)

views 41

વડોદરામાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે 163 રનનું લક્ષ્યાંક અપાયુ

વડોદરામાં રમાઇ રહેલી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને જીતવા માટે 163 રનનું લક્ષ્યાંક અપાયુ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે, ભારતે બે વિકેટે 42 રન કર્યા છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ રમી રહ્યાં છે. અગાઉ વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 38 ...

ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM)

views 44

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી છે. ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાની પ્રીષાની ૧૦૦ અને ૨૦૦ મીટર બટર ફ્લાય અને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ વિભાગમાં પસંદગી થઇ છે.

ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM)

views 69

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવ...

ડિસેમ્બર 26, 2024 11:39 એ એમ (AM)

views 37

સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી

સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. હવે આગામી સમયમાં વિજેતા બાળકો અન્ય સ્પર્ધામાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં સ્પર્ધા પહેલા વિદ્યા...

ડિસેમ્બર 26, 2024 10:34 એ એમ (AM)

views 24

દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, માર્ટિના દેવીએ ગઈકાલે મહિલાઓની જુનિયર 87 કિલોગ્રામથી વધુ વજન શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો

દોહામાં રમાઈ રહેલી એશિયન જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, માર્ટિના દેવીએ ગઈકાલે મહિલાઓની જુનિયર 87 કિલોગ્રામથી વધુ વજન શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. તેમણે કુલ 225 કિલો વજન ઉઠાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને ક્લીન અને જર્ક પ્રદર્શન માટે રજત ચંદ્રક અને સ્નેચ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક પણ...

ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM)

views 31

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી

ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને મોટી સિધ્ધિ મેળવી છે. આ સાથે બુમરાહે સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે. આઇસીસીનાં જણાવ્યા પ્રમાણે બુમરાહ પાસે આવતી કાલથી શરૂ થઇ રહેલી મેલબોર્ન ટેસ્ટમાં આ વિક્રમને વટાવવાની તક છે. ઓસ્ટ્રેલિયા સામે...

ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM)

views 51

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.