રાષ્ટ્રીય

જુલાઇ 18, 2024 2:09 પી એમ(PM)

views 43

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંને ન્યાયાધીશને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ન્યાયાધીશ આર મહાદેવન મદ્...

જુલાઇ 18, 2024 2:06 પી એમ(PM)

views 43

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોલિસિટર જનરલે અદાલતની ખંડપીઠને જણાવ્યું હતું કે, આ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ કથિત પેપર લીક અને ગેરરિતી કેસમાં ગઈ કાલે સાંજે તેનો બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું ...

જુલાઇ 17, 2024 8:13 પી એમ(PM)

views 51

યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું – સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા યુવાનોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ.

યુ​વા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, દેશના યુવાનો ભવિષ્યના નીતિ ઘડવૈયા છે. તેમણે કહ્યું કે, સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા યુવાનોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.કેન્દ્રીય મંત્રીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા અને રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કર...

જુલાઇ 17, 2024 2:40 પી એમ(PM)

views 32

દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે

દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,મોદીએ આશા વ્યક્ત કરી કે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ હંમેશા દરેક પર રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રસંગ લોકોને નિષ્ઠા, નમ્રતા અને કરુણાથી ગરીબ લોકોની સેવા કરવા માટ...

જુલાઇ 17, 2024 2:32 પી એમ(PM)

views 48

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I”નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુ...

જુલાઇ 17, 2024 2:24 પી એમ(PM)

views 48

દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મહોરમ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે

આજે દેશભરમાં આશુરા-એ-મુહરમના તહેવારને મનાવવામાં આવી રહ્યો છે.સાતમી સદીમાં કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાનાં જીવનું બલિદાન આપનારા મહમ્મદ પૈગંબરનાં પૌત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમનાં સાથીઓનાં બલિદાનની યાદમાં આજના દિવસે શોક મનાવવામાં આવે છે. આ પ્રસંગે તાજીયાનું સરઘસ કાઢવામાં આવે છે. કરબલાનાં શ...

જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM)

views 56

કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા

કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન કરી ચૂક્યા છે. ગઇ કાલ સાંજે આશરે 13,000થી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન કર્યા હતા.આ શ્રધ્ધાળુઓ બાલતાલ અને ચંદનવાડી માર્ગ અને વિશેષ હેલિકોપ્ટરો દ્વારા દક્ષિણ કાશ્મીરની લ...

જુલાઇ 17, 2024 2:10 પી એમ(PM)

views 54

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત ચાલકદળના તમામ 16 સભ્યો ગુમ

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયોઅને ત્રણ શ્રીલંકાના નાગરિકો સહિત તમામ 16 ચાલકદળના સભ્યો ગુમ થયા છે. ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર, 'પ્રેસ્ટિજ ફાલ્કન' નામનું જહાજ ઓમાનના ઔદ્યોગિક બંદર દુકમ પાસે ડૂબી ગયું હતું.આ જહાજ યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓમાની સત્તાવાળાઓ...

જુલાઇ 17, 2024 2:08 પી એમ(PM)

views 47

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રનાં વેગમાં મેક ઇન ઇન્ડિયાની ભૂમિકાની ઝાંખી રજૂ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર કઈ રીતે “મેક ઇન ઇન્ડિયા” ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની એક ઝલક રજૂ કરી છે.મોદીએ પોસ્ટમાં જણાવ્યું કે,યુકે, જર્મની અને નેધરલેન્ડ્સમાં ભારતીય સાઈકલની નિકાસમાં વધારો થવાથી એ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ વૃદ્ધિ આંતરરાષ્...

જુલાઇ 16, 2024 8:10 પી એમ(PM)

views 43

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે :નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે એમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું.ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ, HLPFની સામાન્યચર્ચામાં ટકાઉ વિકાસ અને સર્વસમાવેશી વૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મુકતાશ્રી બેરીએ જણાવ્યું હતું ...