રાષ્ટ્રીય

જાન્યુઆરી 22, 2026 3:43 પી એમ(PM)

views 33

રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.રાષ્ટ્રપતિ સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉધ્યાન સવારે 10થી 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 5.15 વાગ્યા સુધી કરી શકાશે .બગીચો સોમવારે જાળવણી માટે અને ૪ માર્ચે...

જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)

views 36

G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું

G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું છે. જૂથે ચેતવણી આપી હતી કે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સુધારામાં વિલંબ કરવાથી વધુ નુકસાન થશે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ...

જાન્યુઆરી 22, 2026 3:08 પી એમ(PM)

views 37

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી માટેનો પ્રચાર આજે ઔપચારિક રીતે ચૂંટણી પ્રતીકોની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની પુષ્ટિ પછી શરૂ થયો

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી માટેનો પ્રચાર આજે ઔપચારિક રીતે ચૂંટણી પ્રતીકોની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની પુષ્ટિ પછી શરૂ થયો છે, જે 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પહેલા સંપૂર્ણ રાજકીય પ્રવૃત્તિની શરૂઆત દર્શાવે છે. ચૂંટણી પંચે ગઈકાલે ઉમેદવારોને પ્રતીકો ફાળવ્યા હતા, જેનાથી પક્ષો અને વ્...

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 43

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટેનો નિર્દેશો

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.આ સુધારણા ઝુંબેશ રાજ્યના મતદારોને દસ્તાવેજો સબમિટ કરવાની અને ચોક્કસ સમયમર્યાદામાં સુનાવણી કરવાની તકો પૂરી પાડે છે.પંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને ચાલુ SIR 2026 સંબંધિત સુપ...

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 31

તેલંગાણા પોલીસે દેશભરમાં માઓવાદીના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા કરી અપીલ

તેલંગાણા પોલીસે દેશભરમાં સી. પી. આઈ (માઓવાદી)ના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે. તેલંગાણાના કુલ 17 માઓવાદીઓ સંઘટનો રાજ્યોમાં સક્રિય છે. 'હવે સંઘર્ષ નહીં - તમારા ગામને પ્રેમ કરો' ના નારા સાથે, તેલંગાણા પોલીસે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અપીલ કરી છે. તેલંગાણા પોલીસ આ માઓવાદીઓ...

જાન્યુઆરી 22, 2026 9:16 એ એમ (AM)

views 27

2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની સરકારની મંજૂરી

સરકારે 2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી આશરે 25 લાખ 74 હજાર નવા MSME લાભાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે.

જાન્યુઆરી 22, 2026 9:12 એ એમ (AM)

views 37

ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું હોવાનું દાવોસમાં જણાવતા અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું છે.દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે એક સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારત વૈશ્વિક AI સેવાઓ માટે પાયો બ...

જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)

views 26

દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, AIને નિયમિત કરવા ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I.ને નિયમિત કરવા માત્ર કાયદાનો પ્રયોગ જ નહીં, પરંતુ ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.ને સંબોધતાં તેમણે આ વાત કહી. શ્રી વૈષ્ણવે ડીપ ફૅ...

જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)

views 38

સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને પાસાઓની વ્યાપક તથા તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવશે

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું કે, તે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને તેને સંબંધિત પાસાઓની વ્યાપક તથા સર્વાંગી તપાસ માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિ બનાવશે. અદાલતે જણાવ્યું, ગેરકાયદે ખાણકામથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે. ન્યાયમૂર્તિ સૂર્ય કાન્ત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને વિપુલ ...

જાન્યુઆરી 21, 2026 8:20 પી એમ(PM)

views 30

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅન્ક – સિડબીને પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅન્ક – સિડબીને પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાતા અંદાજે 25 લાખથી વધુ નવા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ - MSME લાભાર્થીને લાભ થઈ શકે છે. પાંચ હજાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.