રાષ્ટ્રીય

જાન્યુઆરી 23, 2026 1:44 પી એમ(PM)

views 54

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી યોજનાની શરૂઆત કરાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને નવી ટ્રેન સેવાઓનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું અને એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ લોનનું વિતરણ કર્યું. શ્રી મોદીએ ચાર નવી ટ્રેન સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો, જેમાં ...

જાન્યુઆરી 23, 2026 1:43 પી એમ(PM)

views 59

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી છે. ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારણાને પણ મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી લગભગ 46 હજાર 322 કર્મચા...

જાન્યુઆરી 23, 2026 3:18 પી એમ(PM)

views 48

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના સ્વતંત્રતાના આહ્વાનથી લ...

જાન્યુઆરી 23, 2026 3:20 પી એમ(PM)

views 43

ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા.

ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે દાવોસમાં વિશ્વ આર્થિક મંચ દરમિયાન EU ટ્રાન્સપોર્ટ કમિશનર એપોસ્ટોલોસ ત્ઝિઝિકોસ્ટાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ વચ્ચે મુલાકાત થઈ હતી. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ટકાઉ ઉડ્ડયન ઇંધણ, પર્યાવરણને અનુકૂળ પરિવ...

જાન્યુઆરી 23, 2026 9:46 એ એમ (AM)

views 63

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. નાના મોટા સૌ મળીને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આ તહેવાર વસંતના આગમનને પણ દર્શાવે છે - નવી શરૂઆત અને પ્રકૃતિની સુંદરતાની ઉજવણીનો સમય ગણાય છે

જાન્યુઆરી 23, 2026 9:44 એ એમ (AM)

views 54

રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થશે

છત્તીસગઢમાં, રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 25 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. રાયપુર સાહિત્ય ઉત્સવમાં દેશભરના જાણીતા સાહિત્યકારો, કવિઓ, વાર્તાકારો, વિચારકો, કલાકાર...

જાન્યુઆરી 23, 2026 9:40 એ એમ (AM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ ભારતની સુધારા યાત્રા મજબૂત રીતે આગળ વધી રહી છે – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા ઊંડા માળખાકીય સુધારાઓને કારણે ભારતની સુધારા યાત્રા મજબૂત રીતે આગળ વધી રહી છે.સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં બોલતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે વિ...

જાન્યુઆરી 23, 2026 9:39 એ એમ (AM)

views 41

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન પર વાત કરી

ગઈકાલે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન પર વાત કરી. બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષમાં તેને વધુ ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર અને રોકાણ, ટ...

જાન્યુઆરી 23, 2026 9:32 એ એમ (AM)

views 47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની મુલાકાતે – તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને લીલી ઝંડી આપશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે. આ પ્રોજેક્ટ્સ રેલ કનેક્ટિવિટી, શહેરી આજીવિકા, વિજ્ઞાન અને નવીનતા, નાગરિક-કેન્દ્રિત સેવાઓ અને અદ્...

જાન્યુઆરી 23, 2026 9:29 એ એમ (AM)

views 48

કેન્યા ખાતે આયોજિત ભારત-કેન્યા સરક્ષણ પ્રદર્શન – સેમિનારમાં 21 ભારતીય સંરક્ષણ ઉત્પાદન કંપનીઓએ ભાગ લીધો

સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે કેન્યાના સંરક્ષણ દળોને ભારતીય સંરક્ષણ કંપનીઓ સાથે સહયોગ માટે તકો શોધવા અનુરોધ કર્યો છે. તમણે કેન્યાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન નૈરોબીમાં ત્રીજા ભારત-કેન્યા સંરક્ષણ પ્રદર્શન અને સેમિનારમાં ભારતના સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમની મજબૂત ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો. શ્રી કુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.