અન્ય

નવેમ્બર 7, 2025 9:25 એ એમ (AM)

views 49

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 નવેમ્બર સુધી, રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું, અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્ત...

નવેમ્બર 6, 2025 7:17 પી એમ(PM)

views 48

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વરસાદની શક્યતા નહીંવત્ – ઠંડીમાં વધારો થવાની સંભાવના.

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વાતાવરણ સુકું રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.

નવેમ્બર 5, 2025 7:35 પી એમ(PM)

views 41

સમગ્ર દેશમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી

સમગ્ર દેશમાં આજે દેવતાઓની દિવાળી એટલે કે દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પવિત્ર નગરી વારાણસી પણ દેવદિવાળીનો ભવ્ય ઉત્સવ ઉજવવા તૈયાર છે. દેવદિવાળી એટલે દેવતાઓની દિવાળી. તે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. દિવાળીના પંદર દિવસ બાદ કારતક પૂનમની રાત્રે દેવદિવાળી ઉજવાય છે. માન્યતા મુજબ, આજના દિવસ...

નવેમ્બર 5, 2025 7:06 પી એમ(PM)

views 42

રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત – આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે

રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત મળી છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજે એક પણ તાલુકામાં વરસાદના અહેવાલ નથી. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી નથી. જોકે આગામી 6 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

નવેમ્બર 5, 2025 1:28 પી એમ(PM)

views 34

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેવદિવાળી અને ગુરૂનાનક જયંતીની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ અવસર બધાને ગુરુ નાનક દેવના આદર્શો અને મૂલ્યો અપનાવવા પ્રેરણા આપે છે અને સર્વેને વધુ સારા સમાજના નિર્માણ માટે માર્ગદર્શન આપે છે...

નવેમ્બર 5, 2025 10:06 એ એમ (AM)

views 58

રાજ્યમાં દસમી નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મ...

નવેમ્બર 4, 2025 7:56 પી એમ(PM)

views 43

આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 10 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છના દક્ષિણ ભાગ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે ...

નવેમ્બર 4, 2025 10:09 એ એમ (AM)

views 57

હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી

રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આશંકા છે.જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આજે ઠંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ...

નવેમ્બર 3, 2025 7:36 પી એમ(PM)

views 61

રાજ્યમાં છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વરસાદનો વિક્રમ સ્થાપિત થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. જોકે, આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસ...

નવેમ્બર 3, 2025 10:08 એ એમ (AM)

views 53

આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટે તેવી આગાહી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે.આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જો કે હજુ દરિયાકાંઠાના વિસ...