અન્ય

સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 50

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ...

સપ્ટેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

views 55

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ...

સપ્ટેમ્બર 10, 2024 2:41 પી એમ(PM)

views 41

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમા...

સપ્ટેમ્બર 9, 2024 3:54 પી એમ(PM)

views 48

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાં...

સપ્ટેમ્બર 9, 2024 3:09 પી એમ(PM)

views 67

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાને કારણ...

સપ્ટેમ્બર 9, 2024 3:08 પી એમ(PM)

views 50

આગામી 24 કલાકમાં ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ ...

સપ્ટેમ્બર 9, 2024 10:46 એ એમ (AM)

views 51

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આંકડા અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અથવા FPIs એ ઈક્વિટી માર્કેટમાં 10,978 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ વિદેશી રોકાણકારોએ આ મહિને ભારતીય મૂડી બજા...

સપ્ટેમ્બર 8, 2024 2:01 પી એમ(PM)

views 48

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાણીએ જણાવ્યું કે છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામા...

સપ્ટેમ્બર 7, 2024 3:37 પી એમ(PM)

views 52

હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા દર્શાવી છે.આવતીકાલ માટે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે જ્યારે ઉત્તર, મધ્ય અ...

સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM)

views 38

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અથડામણમાં તેલંગાણા પોલીસના નક્સલ વિરોધી દળના બે કમાન્ડો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.