મે 16, 2025 1:51 પી એમ(PM)
52
આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી ચાર દિવસના બિહારના પ્રવાસે
ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા બિહારના ચાર દિવસના પ્રવાસે છે. ડૉ. જોશી ગઈકાલે સાંજે પટના પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન, તેઓ મતદારોની સુવિધાઓ માટેની વ્યવસ્થા તેમજ ચૂંટણી માટે લેવાયેલા સુરક્ષા પગલાંનું મૂલ્યાંકન કરશે. તેઓ EVM ની પ્રથમ સ્તરની ચકાસણી પ્રક્...