ચૂંટણીઓ

ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM)

views 32

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે.

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. સલમતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સાંજે ૬ વાગ્યા સુધી આ મતદાન થશે. દિલ્હીની 70 બેઠક માટે ૬૯૯ ઉમેદવારો માટે એક કરોડ છપ્પન લાખથી વધુ લાયક મતદારો મતદાન કરશે. ચૂંટણી મેદાનમાં મુખ્ય ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંય...

જાન્યુઆરી 31, 2025 2:50 પી એમ(PM)

views 40

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ આજે ચૂંટણી સભા સંબોધશે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હવે ફક્ત 4 દિવસ બાકી છે, ત્યારે શહેરમાં રોડ શો, રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો માહોલ છે. તમામ પક્ષો અને ઉમેદવારો રાષ્ટ્રીય રાજધાનીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દ્વારકા વિસ્તારમાં...

જાન્યુઆરી 29, 2025 6:20 પી એમ(PM)

views 46

પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે

પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપ, આમ આદમીપાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રેલીઓ, રોડ શો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને મતદારોને તેમનાઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક ચૂંટણી રેલીમ...

જાન્યુઆરી 29, 2025 2:01 પી એમ(PM)

views 53

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. દિલ્હી વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દેવેન્દ્ર યાદવે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રેલી અને રોડ શો ઉપરાંત ડોર ટુ ડોર પ્રચાર કરી ર...

જાન્યુઆરી 29, 2025 11:14 એ એમ (AM)

views 43

અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે.

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને એક ઇન્ટરવ્યુ દરમિયાન યમુના નદીમાં ઝેર ભેળવવાના આરોપો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં નોટિસ ફટકારી છે. અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે. કમિશને કહ્યું કે, ત...

જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM)

views 43

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. બે દિવસમાં 97 ફોર્મ ઉપડ્યા છે. રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર, અપક્ષ 10 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર અને ભાજપના 1 ઉમેદવાર એમ 41 ઉમેદ...

જાન્યુઆરી 29, 2025 10:16 એ એમ (AM)

views 38

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ છે. ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાના સાત વોર્ડ માટે 28 બેઠકો અને હાલોલ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજ...

જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM)

views 63

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે. તમામ પાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામ...

જાન્યુઆરી 22, 2025 10:31 એ એમ (AM)

views 38

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે. આ કાર્યક્રમ "મેરા બૂથ સબસે મજબૂત"ના નારા સાથે શરૂ થશે.5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન યોજાવાનું હોવાથી, શ્રી મોદી ચૂંટણી ...

જાન્યુઆરી 17, 2025 2:13 પી એમ(PM)

views 41

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. 10 જાન્યુઆરીથી શરૂ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 841 ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારો સોમવાર સુધી પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.