ચૂંટણીઓ

જાન્યુઆરી 13, 2025 7:32 પી એમ(PM)

views 56

આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર. એલિસ વાજે જણાવ્યું છે કે આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. નવી દિલ્હીમાં તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. સુશ્રી વાઝે કહ્યું કે 85 ...

ડિસેમ્બર 4, 2024 10:23 એ એમ (AM)

views 57

મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે.

મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે. પક્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોને તેમના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં મદદ કરવા નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM)

views 41

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગ્યે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સોરેને રાંચીમાં કહ્યું કે, ‘તેમણે સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

નવેમ્બર 26, 2024 6:25 પી એમ(PM)

views 44

ચૂંટણી પંચે આજે રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી

ચૂંટણી પંચે આજે રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ત્રણ બેઠકો આંધ્ર પ્રદેશની છે અને એક-એકઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણાની છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું 3જી ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે અને 10મી તારીખ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 20મી ડિસેમ્બરે મતદાન અને મતગણતરી થશે. આંધ્રપ્રદેશના...

નવેમ્બર 23, 2024 8:19 પી એમ(PM)

views 46

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે.કોંગ્રેસે સાત, તૃણમુલ કોંગ્રેસે છ, આપે ત્રણ, જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળની વાયનાડ સંસદીય બેઠક ઉપર વિજય મેળવ્યો છે...

નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM)

views 41

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે

ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પૈકી ભાજપે અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ 33 બેઠકો જીતી લીધી છે અને 99 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે...

નવેમ્બર 23, 2024 7:41 પી એમ(PM)

views 42

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિકાસની જીત ગણાવી તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નજીવા મતોથી હારનો રંજ હોવાનું જણાવ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહારાષ્ટ્રમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતાં સૌ કાર્યકર્તા અને મતદારોનો આભાર માન્યો છે.(બાઇટ- સી.આર. પાટીલ) કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વાવ બેઠકની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, દરેક રાઉન્ડમાં ...

નવેમ્બર 23, 2024 7:36 પી એમ(PM)

views 72

વાવ વિઘાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો

વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે.સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલે 27 હજાર 195 મત મળ્યા હતા.13મી નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના પરિણામ પર મંડાયેલી...

નવેમ્બર 23, 2024 3:12 પી એમ(PM)

views 33

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેમાં ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધામાં ૧૪, ૧૭ અને ૧૯...

નવેમ્બર 23, 2024 1:57 પી એમ(PM)

views 53

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરજોશમાં – મહારાષ્ટ્રમાં ભાજપ, તો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા આગળ

ઝારખંડમાં વિધાનસભાની તમામ 81 બેઠક માટે આજે મતગણતરી ચાલી રહી છે.હાલમાં મળતા વલણ અનુસાર, ઇન્ડી ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા 31, કૉંગ્રેસ 14, આર.જે.ડી. 4 અને સી.પી.આઈ.એમ - માલે લેનિન 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. એન.ડી.એ.માં ભાજપ 26, આજસુ, L.J.P. રામવિલાસ અને જનતા દળ યુનાઈટેડ એક-એક બેઠક પર આગળ ચાલી રહ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.