ચૂંટણીઓ

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 121

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ...

નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 60

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨...

નવેમ્બર 12, 2024 7:17 પી એમ(PM)

views 35

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતીકાલે – કુલ દસ ઉમેદવારો મેદાનમાં

આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે. વાવ વિધાનસભાના 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધી સવજી ચૌધરી જણાવે છે કે, આ ચૂંટણીમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના 2 ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના ઉમેદવાર ઉપર...

નવેમ્બર 12, 2024 7:05 પી એમ(PM)

views 34

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે કૉંગ્રેસ અનામત નીતિને નબળી પાડવાનો તેમજ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમુદાય વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ સંબોધન કરતા મહાયુતી સરકા...

નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

views 94

આવતીકાલે ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો સહિત 10 રાજયોની 31વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે થશે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાની 43 અને 10 રાજ્યોની 31 વિધાસભા બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે. આવતી કાલે કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકોની ચૂંટણી માટે તમામ સલામતી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઇ છે. મતદાન સવારે સાત વાગે શરૂ થશે અને સાંજે ...

નવેમ્બર 12, 2024 6:44 પી એમ(PM)

views 83

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા પૂર જોશમાં પ્રચાર

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. ધાનબાદના ઝારિઆમાં ચૂંટણીસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હેમંત સોરેનની સરકારસામે પ્રહારો કર્યા હતા. તો સિન્દરીમાં ચૂંટણી સભાનેસંબોધતા ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા...

નવેમ્બર 12, 2024 6:37 પી એમ(PM)

views 34

કર્ણાટકની ચન્નાપટના, શિગગાવ અને સંદુર બેઠક પર આવતીકાલે થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ

કર્ણાટકની ચન્નાપટના, શિગગાવ અને સંદુર બેઠક પર આવતીકાલે થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ચન્નાપટનામાં કેન્દ્રીય મંત્રી અને જેડીએસના વરિષ્ઠનેતા એચ.ડી. કુમાર સ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અને કૉંગ્રેસના ઉમેદવાર સી.પી. યોગેશ્વર વચ્ચે સીધો જંગ છે. શિગગાવમાં ભાજપના સંસદસભ્ય...

નવેમ્બર 12, 2024 3:12 પી એમ(PM)

views 31

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ પક્ષો દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રચાર..

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ જિલ્લાઓમાં પ્રચાર કરશે. શ્રી મોદી ચન્દ્રપુર, સોલાપુર અને પુણેમાં ચૂંટણી રેલી સંબોધશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં 2 જાહેરસભા સંબોધશે. બીજી તરફ ક...

નવેમ્બર 12, 2024 6:33 પી એમ(PM)

views 28

આસામમાં આવતીકાલે પાંચ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ

આસામમાં આવતીકાલે  યોજાનારી પાંચ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કુલ 1 હજાર 78 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.સામગુરી સહિત તમામ 5 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પૂરતાસુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે તમામ બેઠક...

નવેમ્બર 12, 2024 9:32 એ એમ (AM)

views 35

ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે

ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે. આ માટે રાજ્યમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સંચાલન ટુકડીને પોતપોતાના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. 225 સંવેદનશીલ બૂથમાંથી આ ટુકડીઓ ગઈકાલે 194 મતદાન કેન્દ્ર પર ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર દ્વારા પહોંચી છે. જ્યારે અન્ય 30 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.