ચૂંટણીઓ

નવેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)

views 68

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં NDAનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંડુ...

નવેમ્બર 4, 2024 6:23 પી એમ(PM)

views 37

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે  આ રાજ્યોમાં 13 ને બદલે 20 નવેમ્બરના રોજમતદાન કરવામાં આવશે..ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં 14 વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓ સાથે, સંબંધિત મતદાનની તારીખો બદલી છે..જેબેઠકોની ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ છે તેમાં  કેરળના પલક્કડ, પંજાબના ડેરા બાબા નાનક,...

નવેમ્બર 4, 2024 6:15 પી એમ(PM)

views 51

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભાઓ સંબોધી

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે હેમંત સોરેનના નેતૃત્વ વાળી સરકારે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઝારખંડના લોકોને છેતર્યા છે.. આજે ગઢવાના ચેતના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીએ ખોટા વચનો આપ્યા છે. પ્રધાનરમંત્રીએ કહ્યું કે ...

નવેમ્બર 4, 2024 3:00 પી એમ(PM)

views 65

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી પચ્ચીસ વર્ષ દેશ માટે અને ઝારંખડ માટે મહત્વના છે. તેમણે ઉમર્યું કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે એ સમયે ઝારખંડના 50 વર્ષ થ...

નવેમ્બર 4, 2024 2:58 પી એમ(PM)

views 33

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 288 બેઠકો માટે ફોર્મ ચકાસણીને અંતે કુલ 7 હજાર 73 ઉમેદવારો ચૂંટણી લડવા માટે યોગ્ય ઠર્યા છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે મુખ્ય મુકાબલો છે. શાસક ગંઠબંધ...

નવેમ્બર 4, 2024 2:57 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8થી 14 નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી સભાઓને સંબોધન કરશે. જેમાં 8 નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9 નવેમ્બર અકોલ...

નવેમ્બર 1, 2024 7:17 પી એમ(PM)

views 35

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ રહ્યો, કુલ 685 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ હતો. આ તબક્કા માટે ઉમેદવારી પરત લેવાયા બાદ 634 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઝારખંડમાં 34 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ,જ્યારે બીજા તબક્કામાં અન્ય 38 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પરત ખેંચ્...

ઓક્ટોબર 29, 2024 7:09 પી એમ(PM)

views 50

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષોએ તેમનાં ઉમેદવારોની સુધારેલી યાદી પ્રસિધ્ધ કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષોએ તેમનાં ઉમેદવારોની સુધારેલી યાદી પ્રસિધ્ધ કરી હતી, અને ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રશેખર બાવનકુળેએ કામઠી અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોળેએ સકોલી ખાતેથી ઉમે...

ઓક્ટોબર 24, 2024 2:08 પી એમ(PM)

views 67

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનાં સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના, (ઉધ્ધવ ઠાકરે), એનસીપી (શરદચંદ્ર પવાર) વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે. દરેક પક્ષ 85 બેઠક પર લડશે. બાકીની બેઠકો માટે આજે મંત્...

ઓક્ટોબર 22, 2024 6:58 પી એમ(PM)

views 36

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા, મહારાષ્ટ્ર કેસરી અને હિંદ કેસરી કુસ્તીબાજ દીનાનાથ સિંહ અને ભાજપના નેતા રાજકુમાર બડોલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા, મહારાષ્ટ્ર કેસરી અને હિંદ કેસરી કુસ્તીબાજ દીનાનાથ સિંહ અને ભાજપના નેતા રાજકુમાર બડોલે અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.. તેમની સાથે હિંદ કેસરી કુસ્તીબાજ અમોલ બરાટે અને અક્ષય હિરગુડે તેમજ મહારાષ્ટ્ર કેસરી કુસ્તીબાજ અક્ષય ગરુડ એન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.