ચૂંટણીઓ

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 56

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક...

ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM)

views 68

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્...

ઓક્ટોબર 1, 2024 7:23 પી એમ(PM)

views 38

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સરેરાશ 65.48 ટકા મતદાન નોંધાયું

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનુંમતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 65.48 ટકા મતદાન નોંધાયું છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં 40 બેઠકોના 5 હજાર 60 મતદાન કેન્દ્રો ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું.  જમ્મૂમ...

ઓક્ટોબર 1, 2024 7:05 પી એમ(PM)

views 38

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સંભાને સંબોધી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સંભાને સંબોધન કરતા, કૉંગ્રેસ સામે પરિવારવાદ આધારિત રાજકારણ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે કૉંગ્રેસ લોકોને ખોટા વાયદા કરી રહી છે, પરંતુ પ્રજા માટે કામ નથી કર્યું.તો સોનિપતના ગોહનામાં ચૂંટણીસભાને સંબોધતા ક...

ઓક્ટોબર 1, 2024 4:01 પી એમ(PM)

views 42

આ બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સંક્ષિપ્ત પક્ષ ઢંઢેરો જાહેર કરાશે :ઝારખંડ ભાજપના સહ-ચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ ભાજપના સહ-ચૂંટણી પ્રભારી, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સંક્ષિપ્ત પક્ષ ઢંઢેરો જાહેર કરાશે. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી સરમાએ કહ્યું કે, સંપૂર્ણ ચૂંટણી ઢંઢેરો થોડા દિવસો બાદ પ્રસિદ્ધ કરાશે. તેમણે ઉમેર્યું કે, હેમંત સોરેન સર...

ઓક્ટોબર 1, 2024 3:42 પી એમ(PM)

views 74

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 28.12 ટકા મતદાન નોંધાયું

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કા માટે આજે સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 28.12 ટકા મતદાન નોંધાયું છે. આમાંથી સૌથી વધુ 33.84 ટકા મતદાન ઉધમપુર જિલ્લામાં નોંધાયાના અહેવાલ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સાત જિલ્લાની 40 બેઠકના 5 હજાર 60 મતદાન કેન્દ્ર પર સવારથી જ કડક સુરક્ષા વ...

સપ્ટેમ્બર 30, 2024 6:17 પી એમ(PM)

views 46

હરિયાણામાં 5 ઓક્ટોબરે એક તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો

હરિયાણામાં 5 ઓક્ટોબરે એક તબક્કામાંયોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતાઅને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે હરિયાણા વિજય સંકલ્પ યાત્રા શરૂ કરીહતી. નારાયણગઢ, અંબાલામાં એક જાહેર સભામાં શ્રી ગાંધીએ જણાવ્યું કે, હરિયાણામાં ભારતીયજનતા પાર્ટી અને કોંગ્રેસ વ...

સપ્ટેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)

views 50

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લાં તબક્કાના મતદાન માટે સલામતી સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લાં તબક્કાના મતદાન માટે સલામતી સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદેશમાં આવતીકાલે સાત જિલ્લાની ચાલીસ વિધાનસભા બેઠક પર મતદાન થશે. આમાંથી 16 બેઠક કાશ્મીર અને 24 બેઠક જમ્મુ વિભાગમાં છે. વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન ગઈકાલે પૂર્ણ ...

સપ્ટેમ્બર 26, 2024 9:57 એ એમ (AM)

views 43

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ મતદારોને અભિનંદન પાઠવ્યા

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ મતદારોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, તેમણે રિયાસી, પૂંચ, રાજૌરી, ગંદેરબલ, બડગામ અને શ્રીનગરના મતદારોને અભિનંદન આપ્યા. શ્રી સિંહાએ જણાવ્યું હતું કે રેકોર્ડ મતદાનએ જી...

સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM)

views 77

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.