ચૂંટણીઓ

નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM)

views 60

બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માટે પ્રચાર વેગવંતો બન્યો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ઉમેદવારો દ્વારા ગામડે-ગામડે સભાઓ કરાઇ રહી છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ખડોલ, ચાળા, લિંબાળા અને જેલાણા સહિત 13 સભાઓ કરી, તો બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમાર અને અલ્પેશ ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોર...

નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 88

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર, NDA અને I.N.D.I.A. જૂથના નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છ...

નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM)

views 33

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદીઓની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સરકારી સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું ન...

નવેમ્બર 8, 2024 2:33 પી એમ(PM)

views 46

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે તમામ પાર્ટીઓનો આક્રમક ચૂંટણી પ્રચાર

મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ આક્રમક રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધુળેમાં સભાને સંબોધી હતી અને મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના વિકાસમાં રોડા નાખ...

નવેમ્બર 7, 2024 11:09 એ એમ (AM)

views 27

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે.

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે બનાસકાંઠાના વાવ પ્રવાસે છે. શ્રી પાટીલ અહીં વિધાનસભા કાર્યકર્તાઓ સાથે બેઠક અને ચૂંટણી પ્રચાર કરશે. વાવ બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન થશે, અને ...

નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 94

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાં...

નવેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 87

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે. એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતા અતુલ લોંધેએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે અને NCP ના વડા શરદ પવાર પણ આ રેલીમાં...

નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM)

views 74

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા નેતાઓમાં પલામૂથી ચંદ્રમા કુમારી, હજારી બાગથી કુમકુમદેવી, દુમકાથી જૂલી દેવી, લાતેહારથી બલવંતસિંહ, ખરસવાંથી અરવિંદ સિંહ, હજારી બાગથી બાકે બિહારી, બોક...

નવેમ્બર 6, 2024 9:14 એ એમ (AM)

views 50

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. ઝારખંડમાં, NDA અને ભારતીય જનતા પાર્ટી (BJP) બંને જૂથોના નેતાઓ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતુ...

નવેમ્બર 5, 2024 5:48 પી એમ(PM)

views 35

કેન્દ્રીય ચૂંટણી પંચે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને, મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા

કેન્દ્રીય ચૂંટણી પંચે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને, મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએસ સંજય વર્મા 1990 બેચના અધિકારી છે અને હાલમાં કાયદા અને ટેકનિકલના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એપ્રિલ, 2028 માં નિવૃત્ત થવાના છે અને મહારાષ્ટ્ર ડીજીપીના પદ માટે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.