ચૂંટણીઓ

ઓગસ્ટ 17, 2025 7:47 પી એમ(PM)

views 45

ચૂંટણી પંચે આજે કહ્યું – તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી.

ચૂંટણી પંચે આજે કહ્યું કે તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ નહીં હટે. કેટલાક લોકોએ બેવડા મતદાનનો આરોપ લગાવ્યો છે, પરંતુ જ્યારે પુરાવા માંગવામાં આ...

જુલાઇ 11, 2025 2:05 પી એમ(PM)

views 59

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે.

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં હાલમાં ચાલી રહી છે. 39 સભ્ય ધરાવતી આ સમિતિમાં 27 સભ્ય લોકસભા અને 12 સભ્ય રાજ્યસભાના છે. આ સમિતિ ભારતીય બંધારણના 129-મા સંશોધન વિધેયક 2024 અને કેન્દ્રશાસિત ક્ષેત્ર કાયદા સંશોધન વિધેયક 2024ની તપાસની વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે, જેનો ઉદ્દે...

જૂન 24, 2025 2:28 પી એમ(PM)

views 42

મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે

મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે. જિલ્લામાં ખેરાલુની કેશુભાઈ દેસાઈ સંકુલ, સતલાસણાની આર. એમ. પ્રજાપતિ આટર્સ કૉલેજ, વડનગરની સરકારી પૉલિટેક્નિક કૉલેજ, I.T.I. વિસનગર, વિજાપુરની હોસ્ટેલ પિલવાઈ કૉલેજ, પાંચોટની સ્પોર્ટ્સ સંકુલ, ઊંઝાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળા...

જૂન 23, 2025 2:44 પી એમ(PM)

views 41

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. કડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડાનો પરાજય થયો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને 17 હજાર 581 મતથી વિજેત...

જૂન 23, 2025 1:48 પી એમ(PM)

views 40

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ

ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં વિસાવદર અને કડી મતવિસ્તાર માટે અત્યાર સુધી મળેલા વલણો મુજબ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સરસાઇ ભોગવી રહ્યાં છે. જ્યારે કેરળની નિલંબુર બેઠક પર કોંગ્રેસ અને પશ્ચિમ ...

જૂન 22, 2025 7:52 પી એમ(PM)

views 44

રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્નઃ અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું. આ મતદાન માટે 81 લાખ મતદારો નોંધાયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધી 70 ...

જૂન 22, 2025 4:05 પી એમ(PM)

views 47

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાની પાંચ તાલુકાની 40 ગ્રામ પંચાયત પર મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ...

જૂન 21, 2025 7:33 પી એમ(PM)

views 55

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર પુન:મતદાન સંપન્ન – ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં પુન:મતદાન સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 79.26 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. વિસાવદર અન...

જૂન 19, 2025 4:19 પી એમ(PM)

views 60

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધી કડી બેઠક પર 34.79 ટકા, જ્યારે વિસાવદર બેઠક પર 39.25 ટકા મતદાન નોંધાયું છે. કડી બેઠક પર આઠ અને વિસાવદર બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. મહેસાણામાં દિવ્યાં...

મે 25, 2025 1:58 પી એમ(PM)

views 44

ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે 19મી જૂને પેટાચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે આજે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે અને બીજી જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 3 જૂને ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. મતદાન 19 જૂને થશે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.