ચૂંટણીઓ

ઓક્ટોબર 21, 2025 7:57 પી એમ(PM)

views 94

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે પૂર્ણ થઈ. ઉમેદવારો ગુરુવાર સુધીમાં તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. 20 જિલ્લાના 122 મતવિસ્તારો માટે 2 હજાર 600થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બ...

ઓક્ટોબર 19, 2025 7:56 પી એમ(PM)

views 67

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. દરમિયાન, આવતીકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, જેમાં ૧૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ભારતીય જ...

ઓક્ટોબર 19, 2025 7:55 પી એમ(PM)

views 85

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નિરીક્ષણ કરવા નિર્દેશ કર્યો

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નજીકથી નિરીક્ષણ કરવા જણાવ્યું છે જેથી પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ થાય. આઠ વિધાનસભા મતવિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટ...

ઓક્ટોબર 19, 2025 3:04 પી એમ(PM)

views 99

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા,મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય જનતા દળ - RJDના નેતા અને મહાગઠબંધન ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ તેજસ્વી પ્રસાદ યાદવને આ મડાગાંઠનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.પ્રથમ તબક્કામાં મતદાન થનારા અનેક મતવિસ્તારોમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી પક્ષોના...

ઓક્ટોબર 17, 2025 7:55 પી એમ(PM)

views 66

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે આજે એક રેલીમાં તરૈયાના ધારાસભ્ય જનક સિંહ અને અમનૌરના ઉમેદવાર કૃષ્ણ કુમાર મન્ટુ માટે સમર્થન રેલી કાઢી. તરૈયા, સારણમાં એક જાહેર સભાને સંબોધતા, શ્રી શાહે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કા...

ઓક્ટોબર 15, 2025 8:00 પી એમ(PM)

views 110

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નમો એપ દ્વારા બૂથ સ્તરે પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી. "મેરા બૂથ સબસે મજબૂત" સંવાદ કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને NDA ના સમ...

ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM)

views 63

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશો આપ્યાં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ, આવકવેરા વિભાગ, મહેસૂલ ગુપ્તચર નિયામક, કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીઓને નિર્દેશો જાહેર કર્યા છે. 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, રાજ્યમાં કુલ ₹34 કરોડનો દારૂ, માદક દ્રવ્યો,...

ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM)

views 145

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય બેઠક પરથી ચૂંટણી લડશે. બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેને સિવાન વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ છે. રાજ્યમંત્રી નીતિન નબીન બાંકીપુર અને રેણુ દેવી બેતિયા...

ઓક્ટોબર 13, 2025 2:21 પી એમ(PM)

views 396

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, 7 રાજ્યોની 8 વિધાનસભાની પેટાચૂંટણીનું જાહેરનામું

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા...

ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM)

views 62

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના ઘટક દળ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત

આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન -NDAના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેચણીની જાહેરાત કરાઇ. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ માહિતી આપી હતી કે ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે લોજપા(રામવિલાસ) 29 તો રાષ્ટ્રીય લોક મોરચા અને હિંદુસ્તાની આવામ મો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.