ઓક્ટોબર 18, 2026 4:59 પી એમ(PM)

printer

ભાવનગરના તળાજામાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ભાવનગરના તળાજામાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રીની ઉજવણી
કરવામાં આવી.

તળાજાની  શ્રી એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલના
સારવાર કેન્દ્રમાં મગજના લકવા તેમજ મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકો
ટ્રેડિશનલ ડ્રેસ માં તૈયાર થઈને ગરમે રમ્યા હતા.

કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ બાળકોને ગિફ્ટ તેમજ નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હતું.