એશિયન ગેમ્સ ક્રિકેટમાં આજે સુવર્ણ ચંદ્રક માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યે શરૂ થશે. આ મેચ નિશિન, જાપાન ખાતે આવેલા કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે.
ભારતીય ટીમ શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પહોંચી છે, ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું હતું.