ખાલિસ્તાન અને આગામી કોન્સર્ટનો ઉલ્લેખ કરતી ધમકી ભર્યા ઈ–મેલ અમદાવાદની શાળાઓ, કોર્ટ, સ્ટેડિયમ અને સરકારી કચેરીઓને મોકલવામાં આવ્યા હતા. આ ધમકીઓ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં બાંગ્લાદેશ, રાવલપિંડી અને લાહોરમાં ઈ–મેલ પ્રવૃત્તિનો ખુલાસો થયો હોવાનું સાયબર ક્રાઇમના ડીસીપી લવિનાસિંહાએ જણાવ્યું હતું.