રમતગમત

સપ્ટેમ્બર 9, 2025 9:20 એ એમ (AM)

views 35

હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે

હોંગકોંગ ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરશે.સિંધુ તેના શરૂઆતના રાઉન્ડમાં યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા ડેનમાર્કની લાઇન ક્રિસ્ટો ફરસન સામે ટકરાશે.પુરુષોના સિંગલ્સ વિભાગમાં, લક્ષ્ય સેન તેની સાથે દેશના એચ.એસ પ્રણય અન...

સપ્ટેમ્બર 9, 2025 9:19 એ એમ (AM)

views 37

૧૭મા એશિયા કપ ક્રિકેટની આજથી અબુ ધાબીમાં શરૂઆત

૧૭મો એશિયા કપ ક્રિકેટનો આજથી અબુ ધાબીમાં શરૂ થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની રમાશે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટ ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં આઠ ટીમો ભાગ લેશે.ટીમ ઈન્ડિયા આવતીકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ 'એ' મેચમાં યજમાન યુએઈ સા...

સપ્ટેમ્બર 9, 2025 9:08 એ એમ (AM)

views 46

ફૂટબોલમાં, ભારતે CAFA નેશન્સ કપ 2025માં કાંસ્ય ચંદ્રક જીત્યો

ફૂટબોલમાં, ભારતે CAFA નેશન્સ કપ 2025 માં બ્રોન્ઝ મેડલ જીત્યો. તાજિકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે, ઓમાનને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું.ઉદંતા સિંહે બરાબરીનો ગોલ કર્યા બાદ મેચ 1-1 થી સમાપ્ત થઈ. પેનલ્ટી શૂટ-આઉટમાં ઓમાને પોતાની પહેલી બે તક ગુમાવી દીધી અને ગુરપ્રીત સિંહ સંધુ...

સપ્ટેમ્બર 8, 2025 7:45 પી એમ(PM)

views 30

મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર-ફોર તબક્કામાં પહોંચ્યુ.

મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર-ફોર તબક્કામાં પહોંચી ગયું છે. નવનીત કૌર અને મુમતાઝ ખાનની હેટ્રિકની મદદથી ભારતે આજે ચીનમાં પૂલ મેચમાં સિંગાપોરને ૧૨-૦થી હરાવ્યું. સુપર ફોરની ટોચની બે ટીમો ૧૪મી સપ્ટેમ્બરે ફાઇનલ રમશે.

સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM)

views 28

ભારતીય ત્રિપુટીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ પુરુષ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

અમન સૈની, ઋષભ યાદવ અને પ્રથમેશ ભાલચંદ્ર ફુગેની ત્રિપુટીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ પુરુષ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યોતિ સુરેખા વેન્નમ અને ઋષભ યાદવે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો.

સપ્ટેમ્બર 7, 2025 8:29 એ એમ (AM)

views 30

એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે

એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપના આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે. બિહારના રાજગીરમાં આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે.ભારતીય ટીમે ગઈકાલે તેની છેલ્લી સુપર-ફોર મેચમાં ચીનને 7-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ શાનદાર જીત સાથે, ભારત સુપર-ફોરમાં ટોચ પર રહ્યું. દક્ષિણ કોરિયા પણ મ...

સપ્ટેમ્બર 6, 2025 7:51 પી એમ(PM)

views 24

સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કચ્છ અને સુરતના ખેલાડીઓનો વિજય

છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ધ્રુવ બાંભણીયા અને વિન્સી તન્ના 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં વિજેતા થયા છે. સુરતમાં યોજાયેલી સ્પર્ધામાં કચ્છના ધ્રુવ બાંભણીયાએ બે રમતની સરસાઈ હાંસલ કરી, પરંતુ બીજા ક્રમના અંશ ખમારે વળતી લડત આપીને આગામી બે રમત જીતીને સ્કોર સરભર કર્યો. જોકે ધ્રુવે અંતિ...

સપ્ટેમ્બર 6, 2025 8:47 એ એમ (AM)

views 52

વડનગરમાં રમાઇ રહેલી સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે મહેસાણા અને બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર વચ્ચે મેચ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિયેસન દ્વારા આયોજિત સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં આજે મહેસાણા અને બનાસકાંઠા વચ્ચે, દેવભૂમિ દ્વારીકા અને અને છોટાઉદેપુર વચ્ચે મેચ રમાશે. જ્યારે ગઇકાલે રમાયેલ મેચમાં કચ્છની ટીમે મહેસાણાની ટીમને 11-0 થી અને વડોદરાની ટીમે દેવભૂમિ દ્વારીકાને 16-0થી પરાજય આપ્યો ...

સપ્ટેમ્બર 6, 2025 8:09 એ એમ (AM)

views 40

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનો આજથી દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આરંભ

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનો આજથી દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આરંભ થઈ રહ્યો છે. ભારતની 12 સભ્યોની ટીમ તેમાં ભાગ લઈ રહી છે. ભારતે અંતિમ વાર આ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક સાથે સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તે જ સફળતાને પુનરાવર્તિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.ભારતે રિકર્વ તીરં...

સપ્ટેમ્બર 5, 2025 7:47 પી એમ(PM)

views 32

મહિલા એશિયા કપ સ્પર્ધામાં ભારતે થાઇલેન્ડને 11-0 થી હરાવીને શાનદાર શરૂઆત કરી

ભારતીય મહિલા હોકી ટીમે આજે મહિલા એશિયા કપ સ્પર્ધામાં થાઇલેન્ડને 11-0 થી હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. ભારત તરફથી ઉદિતા દુહાન અને બ્યુટી ડુંગ ડુંગે બે-બે ગોલ કર્યા. જ્યારે મુમતાઝ ખાન, સંગીતા કુમારી, નવનીત કૌર, લાલરેમસિયામી, થૌડમ સુમન દેવી, શર્મિલા દેવી અને રૂતાજા દાદાસો પિસાલે એક-એક ગોલ ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.