સપ્ટેમ્બર 1, 2025 7:10 પી એમ(PM)
23
સુરતના ટૅનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચૅક રિપલ્બિક દેશમાં ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો
સુરતના ટૅનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચૅક રિપલ્બિક દેશમાં ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. 28થી 31 ઑગસ્ટ સુધી ઑમેગા રમતગમત કેન્દ્ર ખાતે યોજાયેલી WTT ફિડર ઑલોમોસ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. ફાઈનલમાં ત્રીજા ક્રમાંક ધરાવતા હરમિત દેસાઈ ઇરાનના ખેલાડી નોશાદ અલામિયાં સામે 2—3થી હારી ગયા હતા. ...