રમતગમત

સપ્ટેમ્બર 12, 2025 7:18 પી એમ(PM)

views 28

જોર્ડનમાં આ રવિવારથી શરૂ થતી ઍશિયન હૅન્ડબૉલ સ્પર્ધામાં મહેસાણાના બે ખેલાડીની પસંદગી

મહેસાણાના બે વિદ્યાર્થીની ભારતીય હૅન્ડબૉલ ટીમમાં પસંદગી થઈ છે. કડીની PMG ઠાકર આદર્શ શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થી જેમિન વિહોલ અને ચિરાગ પ્રજાપતિ આગામી પ્રથમ ઍશિયન હૅન્ડબૉલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જોર્ડનમાં આ રવિવારથી શરૂ થતી સ્પર્ધામાં આ બંને ખેલાડી ભાગ લેશે. તેમની પસદંગી થવા બદલ શાળ...

સપ્ટેમ્બર 12, 2025 1:53 પી એમ(PM)

views 37

FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મઘસુદલૂને હરાવ્યા

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ચાલી રહેલી FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મઘસુદલૂને હરાવ્યો. ઉલ્લેખનીય છે કે, સરીન અને જર્મન ગ્રાન્ડમાસ્ટર મેથિયાસ બ્લુબૌમ સાડા પાંચ પોઈન્ટ સાથે લીડ માટે બરાબરી પર છે. દરમિયાન, વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ સાતમા રાઉ...

સપ્ટેમ્બર 11, 2025 7:47 પી એમ(PM)

views 22

ભારતીય શટલર આયુષ શેટ્ટીએ હોંગકોંગ ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતીય શટલર આયુષ શેટ્ટીએ આજે હોંગકોંગ ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપના બીજા ક્રમાંકિત જાપાનના કોડાઈ નારોકાને હરાવીને પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં આયુષનો મુકાબલો ભારતીય ખેલાડી લક્ષ્ય સેન સામે થશે. અગાઉ, ભારતની ટોચની મે...

સપ્ટેમ્બર 11, 2025 1:59 પી એમ(PM)

views 35

ભારતે ઇંગ્લૅન્ડના લિવરપૂલમાં વિશ્વ મુક્કેબાજ સ્પર્ધામાં ત્રણ ચંદ્રક નિશ્ચિત કર્યા.

ભારતે ઇંગ્લૅન્ડના લિવરપૂલમાં વિશ્વ મુક્કેબાજ સ્પર્ધામાં ત્રણ ચંદ્રક નિશ્ચિત કરી લીધા છે. ભારતીય ખેલાડી જાસ્મીન લૅમબોરિયા, નુપૂર શ્યોરાણ અને પૂજા રાની સેમિ-ફાઈનલમાં પહોંચ્યાં છે. જ્યારે બે વખતનાં વિજેતા નિખત ઝરીન ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયાં હતાં. તેમને 51 કિલો વજન વર્ગમાં બે વખતનાં ઑલિમ્પિક રજત ચંદ્ર...

સપ્ટેમ્બર 11, 2025 7:14 એ એમ (AM)

views 38

ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં યજમાન UAEને હરાવી ભારતનો વિજયી પ્રારંભ

દુબઈમાં ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટ 2025ની ગૃપ-એ મૅચમાં ભારતે ગઈકાલે યજમાન સંયુક્ત આરબ અમિરાત-UAEને નવ વિકેટથી હરાવ્યું. ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કરતાં UAEની ટીમ 13 ઑવર અને એક બૉલમાં 57 રનમાં આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે માત્ર ચાર ઑવર અને ત્રણ બૉલમાં એક વિકેટ ગુમાવી મૅચ જીતી લીધ...

સપ્ટેમ્બર 10, 2025 2:04 પી એમ(PM)

views 25

યુએઇ સાથેની ક્રિકેટ મેચ સાથે આજે એશિયા કપના ભારતના અભિયાનનો આરંભ

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે ગ્રુપ Aમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતનો સામનો કરશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવ્યું. આ ગ...

સપ્ટેમ્બર 10, 2025 9:43 એ એમ (AM)

views 32

નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો

નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ રજત ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો છે. પંજાબના લુધિયાના ખાતે રમાયેલી 75મી જૂનિયર રાષ્ટ્રીય બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તામિલનાડુની ટીમ સામે 85-100 પોઈન્ટ સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત તરફથી આરચી પટેલે 32, કેપ્ટન આહના જ્યોર્જે 24 અન...

સપ્ટેમ્બર 10, 2025 8:56 એ એમ (AM)

views 35

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો ગ્રુપ A માં યજમાન સંયુક્ત આરબ અમીરાત સાથે

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે ગ્રુપ Aમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતનો સામનો કરશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગ્રુપ Aમાં પાકિસ્તાન અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવ્યું.આ ગ્...

સપ્ટેમ્બર 9, 2025 8:03 પી એમ(PM)

views 33

UAEમાં આજથી 17-મા ઍશિયા કપ ક્રિકેટનો પ્રારંભ – અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ વચ્ચે પહેલો મુકાબલો

સંયુક્ત આરબ અમિરાતના અબુધાબીમાં આજથી ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. ટી—20 શ્રેણીમાં રમાઈ રહેલી ટૂર્નામૅન્ટની પહેલી મૅચ આજે અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ભારતની પહેલી મૅચ આવતીકાલે યજમાન સંયુક્ત આરબ અમિરાત સામે રમાશે. જ્યાર...

સપ્ટેમ્બર 9, 2025 2:18 પી એમ(PM)

views 47

અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ સાથે આજ સાંજથી અબુ ધાબીમાં એશિયા કપ ક્રિકેટનો આરંભ.

17મી એશિયા કપ ક્રિકેટની આજથી અબુ ધાબીમાં શરૂઆત થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ સ્પર્ધા 28 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં આઠ ટીમો ભાગ લેશે. ટીમ ઈન્ડિયા આવતીકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ A મેચમાં યજમાન U.A.E. સા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.