રમતગમત

સપ્ટેમ્બર 17, 2025 7:52 પી એમ(PM)

views 35

નવા ચંદીગઢમાં આંતર-રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 293 રનનો લક્ષ્યાંક આપ્યો

નવા ચંદીગઢમાં આંતર-રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 293 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અગાઉ ભારતીય ટીમ 292 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત માટે સ્મૃતિ મંધાનાએ 91 બૉલમાં સૌથી વધુ 117 રન બનાવ્યાં. આ પહેલા ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. હાલ...

સપ્ટેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)

views 24

મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ, તેમણે રેન્કિંગમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)

views 24

ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે

ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે.ગ્રુપ Aમાં જર્મનીના ડાયમંડ લીગ ચેમ્પિયન જુલિયન વેબર, 2012 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કેશોર્ન વોલકોટ, ચેક રિપબ્લિકના અનુભવી જેકબ વાડલેજ અને સાથી ભારતીય ખેલાડી સચિન યાદવ સાથે તે સ્પર્...

સપ્ટેમ્બર 16, 2025 7:45 પી એમ(PM)

views 32

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબી ખાતે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સાથે ટકરાશે

એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુ ધાબી ખાતે આજે રાત્રે આઠ વાગે બાંગ્લાદેશનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. જ્યારે શ્રીલંકાએ ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ બીના મુકાબલામાં હોંગકોંગને ચાર વિકેટથી હરાવ્યું. હોંગકોંગ દ્વારા આપવામાં આવેલા 150 રનના લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાએ...

સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 28

પાટણનાં ડિનલ વિઠાણીએ એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું

પાટણની ડિનલ વિઠાણીની એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ડિનલની પસંદગી FIBA U-16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. આ સ્પર્ધા મલેશિયાના સેરેમબાન શહેરમાં 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં ભારતે ...

સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનિય છે.પ્રધાનમંત્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પા...

સપ્ટેમ્બર 15, 2025 7:52 પી એમ(PM)

views 28

એશિયા કપ ક્રિકેટનાં ગ્રુપ Aમાં UAE એ ઓમાનને જીતવા 173 રનનો લક્ષ્યાંક આપ્યો

એશિયા કપ 2025 ક્રિકેટમાં, આજે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ગ્રુપ A માં સંયુક્ત આરબ અમીરાત-UAE અને ઓમાન વચ્ચે હાલ મેચ રમાઈ રહી છે. UAEએ ઓમાનને જીતવા 173 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અન્ય એક મુકાબલો, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને હોંગકોંગ વચ્ચે હમણાં આઠ વાગે રમાશે. શ્રીલંકાએ ટોસ જીતીને બોલ...

સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)

views 24

ભાવનગરમાં યોજાયેલી મહિલાઓની ફૂટબૉલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફીમાં મધ્યપ્રદેશ સામે મહારાષ્ટ્રનો વિજય

ભાવનગરમાં 30-મી સિનિયર મહિલા ફૂટબોલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફી 2025-26માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે મુકાબલો થયો, જેમાં મહારાષ્ટ્રનો પાંચ-એકથી વિજય થયો હતો. એમ. કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબૉલ મેદાન ખાતે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રમાયેલી મૅચના છેલ્લા દિવસે પ્રથમ મૅચ જ આ બંને ટીમ વચ્ચ...

સપ્ટેમ્બર 15, 2025 4:04 પી એમ(PM)

views 36

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો.

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઓલમ્પિયાડ 2022માં ભાગ લેનાર રાજ્યના પ્રથમ ચેસ ખેલાડી વિશ્વા વાસનવાલાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોની 216 ...

સપ્ટેમ્બર 15, 2025 11:56 એ એમ (AM)

views 85

મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો

મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે રજત ચંદ્રક જીત્યો છે.ગઈકાલે હાંગઝોઉમાં ચીન સામે રમાયેલી ફાઇનલમાં ભારતે, નવનીત કૌરના પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર ગોલથી શાનદાર શરૂઆત કરી. જોકે, ચીને 21મી મિનિટમાં ગોલ કરી બરાબરી કરી. હાફટાઇમ સુધી બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. ત્યારબાદ ચીને અંતિમ ક્વાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.