રમતગમત

સપ્ટેમ્બર 24, 2025 8:14 એ એમ (AM)

views 29

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું.

સપ્ટેમ્બર 23, 2025 7:38 પી એમ(PM)

views 29

એશિયા કપ T-20 ક્રિકેટમાં, આજે UAEના અબુ ધાબીમાં સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે

એશિયા કપ T-20 ક્રિકેટમાં, આજે UAEના અબુ ધાબીમાં સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. આ મેચ હમણાં 8 વાગ્યે શરૂ થશે. આજની મેચના પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  

સપ્ટેમ્બર 23, 2025 7:04 પી એમ(PM)

views 35

બોટાદનાં યોગ સ્પર્ધક ફાતિમા હિરાણી વિએતનામમાં વિશ્વ યોગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

બોટાદનાં યોગ સ્પર્ધક ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં છે. હવે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરવા વિએતનામ ખાતે વિશ્વ યોગ સ્પર્ધામાં ભાગ લેશે. શાળામાં ભણતી વખતે તેમણે યોગનું આકર્ષણ અને માર્ગદર્શકની પ્રેરણાથી તાલીમ અને સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી તેમણે નવ વખત રાષ્...

સપ્ટેમ્બર 23, 2025 3:24 પી એમ(PM)

views 39

મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખની FIDE વર્લ્ડ કપ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી.

વર્તમાન FIDE મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને આગામી FIDE વર્લ્ડ કપ 2025 માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. આ સ્પર્ધા ૩૧ ઓક્ટોબરથી ગોવામાં શરૂ થશે. ભારતની ૨૧ સભ્યોની ટીમનું નેતૃત્વ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ કરશે. દર બે વર્ષે યોજાતા FIDE ચેસ વર્લ્ડ કપમાં ૨૦૬ ખેલાડી...

સપ્ટેમ્બર 23, 2025 9:03 એ એમ (AM)

views 33

કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી દેશનું નેતૃત્વ કરશે

કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. બેડમિન્ટનમાં ભારતીય એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી આ ટુર્નામેન્ટમાં દેશનું નેતૃત્વ કરશે.બીજી મોટી આશા આયુષ શેટ્ટી છે, જે ભારતની સૌથી આશાસ્પદ યુવા પ્રતિભા તરીકે ઉભરી આવ્યા છે. મેંગલોરનો 22 વર્ષીય ખેલાડી આ સિઝનમાં BWF ટાઇટલ જીતનાર એકમાત્ર ભારતીય શટલર છ...

સપ્ટેમ્બર 22, 2025 7:08 પી એમ(PM)

views 27

પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણની મુસ્કાન પ્રજાપતિએ રાજ્યકક્ષાએ યોજાયેલ અંડર – 17 લોન ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે . અમદાવાદના નિકોલ ખાતે તાજેતરમાં રમાયેલ રાજ્ય કક્ષાની અંડર 17 લોન ટેનિસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી પ્રથમ પાટણની મુસ્કાન પ્રજાપતિએ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ ઉપરાંત, મુસ્કાને વ્યક્તિગત ...

સપ્ટેમ્બર 22, 2025 8:42 એ એમ (AM)

views 29

એશિયા કપના સુપર 4 તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપના સુપર 4 તબક્કામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે.ગઈકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીત માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 172 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલની શાનદાર બેટીંગ સાથે ભારતે ...

સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 27

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો

ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સપ્ટેમ્બર 21, 2025 2:11 પી એમ(PM)

views 33

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મૂકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચ...

સપ્ટેમ્બર 21, 2025 2:09 પી એમ(PM)

views 34

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે.

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે ચીનના શેનઝેન ખાતે ચાઇના માસ્ટર્સના મેન્સ ડબલ્સની ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે. ભારતીય જોડીએ ગઈકાલે સેમિફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન મલેશિયાના એરોન ચિયા અને સોહ વોઈ યિકને 21-17, 21-14 થી હરાવ્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.