રમતગમત

ઓક્ટોબર 9, 2025 6:31 એ એમ (AM)

views 22K

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બપોરે 3 વાગ્યે વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બપોરે 3 વાગ્યે વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે. દરમિયાન ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ આપેલા 222 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને 36.3 ઓવરમાં 114 રન બનાવ્યા. અગાઉ ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વ...

ઓક્ટોબર 6, 2025 9:20 એ એમ (AM)

views 75

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું

મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 247 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે સ્નેહ રાણાએ બે વિકેટ લી...

ઓક્ટોબર 5, 2025 8:11 પી એમ(PM)

views 52

શ્રીલંકામાં રમાઈ રહેલા એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 248 રનનો લક્ષ્યાંક આપ્યો

શ્રીલંકાના કૉલમ્બોમાં એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે પહેલા બેટિંગ કરી પાકિસ્તાનને જીતવા 248 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતની ટીમ 247 રને ઑલ-આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ 46 રન હરલિન દેઓલે બનાવ્યાં છે. જ્યારે જેમિમાહ રોડ્રિગ્ઝ 32 અને ઑપનર પ્રતિકા રાવલ 31 રન બનાવીને આઉટ થયાં હતાં. તો રિચ...

ઓક્ટોબર 5, 2025 7:18 પી એમ(PM)

views 263

મહિલા ક્રિકેટ વિશ્વકપ 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દિવસીય મેચમાં મુકાબલો જારી

શ્રીલંકાના કૉલમ્બોમાં એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, ભારતે 50 ઓવરમાં 247 રન કર્યાં. ભારત તરફથી અત્યાર સુધી સૌથી વધુ 46 રન હરલિન દેઓલે બનાવ્યા છે. જ્યારે જેમિમાહ રોડ્રિગ્ઝ 32 ...

ઓક્ટોબર 5, 2025 2:08 પી એમ(PM)

views 74

ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કૌરે સંભાળી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.

ઓક્ટોબર 5, 2025 9:47 એ એમ (AM)

views 39

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 18 ચંદ્રકો જીત્યા

નવી દિલ્હીમાં 2025 વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે છ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ 18 ચંદ્રક જીત્યા છે.એકતા ભયાને મહિલા ક્લબ થ્રો F-51 સ્પર્ધામાં રજત ચંદ્રક અને સોમન રાણાએ પુરુષોની શોટ પુટ F-57 સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા સ્પર્ધ...

ઓક્ટોબર 5, 2025 8:08 એ એમ (AM)

views 168

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. DLS પદ્ધતિ દ્વારા શ્રીલંકાને 59 રનથી હરાવીને ભારતની મહિલા ટીમે પોતાની પહેલી મેચ જીતી હતી.બીજી તરફ, પાકિસ્તાનને ટુર્નામેન્ટની શરૂઆત...

ઓક્ટોબર 4, 2025 8:05 પી એમ(PM)

views 76

વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો એક દાવ અને 140 રને શાનદાર વિજય

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં, ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 140 રનથી હરાવ્યું, અને બે મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઇ મેળવી છે. વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ કર્યા બાદ, ભારતે 448 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતીય ક્રિકેટર ધ્રુવ જુરેલ, રવિન્દ્...

ઓક્ટોબર 4, 2025 10:02 એ એમ (AM)

views 124

ભારત વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 448 રનના સ્કોરથી રમત આગળ વધારશે

ભારત આજે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 448 રનના સ્કોરથી રમત આગળ વધારશે. ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા અને કે.એલ. રાહુલની સદીઓને કારણે, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પર 286 રનની નોંધપાત્ર સરસાઈ મેળવી છે.ગઈકાલની રમતના અંતે, જાડેજા 104 રન પર અને વો...

ઓક્ટોબર 4, 2025 8:17 એ એમ (AM)

views 40

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિમરન તેમજ નિષાદ કુમારે સુવર્ણ ચંદ્રક જીત્યા

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિમરને મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં તેમજ નિષાદ કુમારે પુરુષોની ઊંચા કુદકા T47 માં સુવર્ણ ચંદ્રક જીતી લીધા છે.નવી દિલ્હીમાં ચાલી રહેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં, ભારત હાલમાં છ સુવર્ણ, પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ચોથા સ્થાને છે. કુલ ચંદ્રક ની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.