રમતગમત

ઓક્ટોબર 14, 2025 7:13 પી એમ(PM)

views 131

કચ્છમાં આજથી ગુજરાત રાજ્ય અને આંતર-જિલ્લા ટૅબલ ટૅનિસ સ્પર્ધાનો પ્રારંભ

કચ્છના ગાંધીધામમાં આજથી ગુજરાત રાજ્ય અને આંતર-જિલ્લા ટૅબલ ટૅનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો. હરેશ સંગતાણી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય ટૅબલ ટૅનિસ સંગઠન- G.S.T.T.A.ના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. આ મહિનાની 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત...

ઓક્ટોબર 14, 2025 2:07 પી એમ(PM)

views 59

ક્રિકેટમાં, ભારતે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવ્યું.

ક્રિકેટમાં, ભારતે આજે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0થી જીત મેળવી. મેચના પાંચમા દિવસે ભારતે ત્રણ વિકેટ ગુમાવી 121 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. જેમા કે.એલ. રાહુલે અણનમ 58 રન અને સાઈ સુદર્શને 39 રનનું યોગદાન આપ્યું. વેસ્ટ ઈન્ડિઝ પર ભારતનો આ સતત 10મો ...

ઓક્ટોબર 14, 2025 9:50 એ એમ (AM)

views 94

ક્રિકેટમાં વિનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં ગુજરાતે વડોદરાને 8 વિકેટે હરાવ્યું

વિનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં ગુજરાતે વડોદરાને 8 વિકેટે હરાવ્યું હતું. વિનુ માંકડ અંડર-19 ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના બોલર રુદ્ર એન પટેલના તરખાટ સામે બરોડાની ટીમ 25.1 ઓવરમાં 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાતે બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કરીને 8 વિકેટે જીત મેળવી છે.બીસીસીઆઇ ...

ઓક્ટોબર 14, 2025 7:38 એ એમ (AM)

views 55

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત વિજયથી માત્ર 58 રન દૂર

ભારત આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજીક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે બીજા દાવમાં 1 વિકેટે 63 રનથી રમશે. નવીદિલ્હીમાં રમાઈ રહેલી આ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને તેને જીતવા માટે ફક્ત58 રનની જરૂર છે. ગઈકાલની રમતના અંતે, કેએલ રાહુલ 25રન અને સાઈ સુદર્શન 30 રન સાથે ક્રીઝ પર હતા.ગઈકાલે, વેસ્ટ ઈન્ડિઝનો બી...

ઓક્ટોબર 13, 2025 7:37 પી એમ(PM)

views 170

વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત જીતથી માત્ર 58 રન દૂર

ક્રિકેટમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ જીતવા અને બે મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી ભારત 58 રન દૂર છે. 121 રનના લક્ષ્યને મેળવવા ભારતીય ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચોથા દિવસે રમતના અંતે એક વિકેટે 63 રન બનાવ્યા છે. કેએલ રાહુલ અને સાઈ સુદર્શન હાલ રમતમાં છે. અગાઉ, વેસ્ટ ઇન્ડીઝની ટી...

ઓક્ટોબર 13, 2025 7:33 એ એમ (AM)

views 64

ભારતે સુલ્તાન જોહર કપ જુનિયર હોકીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

ભારતે સુલ્તાન જોહર કપ જુનિયર હોકીમાં ન્યુઝીલેન્ડને 4-2થી હરાવ્યું. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે ગઇકાલે સુલ્તાન ઓફ જોહર કપમાં ન્યુઝીલેન્ડ સામે 4-2 થી જીત મેળવીને પોતાનો શાનદાર વિજય ચાલુ રાખ્યો. ભારત આગામી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.

ઓક્ટોબર 12, 2025 7:58 પી એમ(PM)

views 71

મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ-કપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 331 રનનો લક્ષ્યાંક આપ્યો.

મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ-કપમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં મૅચ રમાઈ રહી છે. ભારતે પહેલા બેટીંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીતવા 331 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હાલ મળ્તાં અહેવાલ મુજબ ઑસ્ટ્રેલિયાએ 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યાં છે. અગાઉ ભારત તરફથી સૌથી વધુ 80 રન સ્મૃતિ મંધાનાએ ...

ઓક્ટોબર 12, 2025 2:06 પી એમ(PM)

views 322

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. દરમ્યાન ગઇકાલે કોલંબોમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 89 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. 254 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 46મી ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ ત...

ઓક્ટોબર 12, 2025 9:47 એ એમ (AM)

views 33

વોટરપોલોમાં ચીનના ડબલ સુવર્ણ ચંદ્રક સાથે અમદાવાદમાં યોજાયેલ એશિયન એક્વેટિક્સ સ્પર્ધા સંપન્ન

અમદાવાદના વિર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્ષ ખાતે એશિયન એક્વેટિક્સ સ્પર્ધા પૂરી થઈ. સ્પર્ધાના છેલ્લા દિવસે વોટરપોલોની મહિલા અને પુરૂષ ફાઈનલમાં ચીનને ડબલ સુવર્ણ ચંદ્રક મળ્યા છે. ચીને જાપાનની મહિલા ટીમને 22-17થી અને પુરૂષોની ટીમને 16-15થી હરાવી છે.આ દરમિયાન ભારતીય મહિલા ટીમ તેમના ક્લાસિફિકેશન મેચમાં હોંગક...

ઓક્ટોબર 12, 2025 8:19 એ એમ (AM)

views 35

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.દરમ્યાન ગઇકાલે કોલંબોમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 89 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. 254 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 46મી ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.