રમતગમત

ઓક્ટોબર 3, 2025 7:01 પી એમ(PM)

views 36

અમદાવાદમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 286-થી વધુ રનની સરસાઈ મેળવી

ક્રિકેટમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 286થી વધુ રનની સરસાઈ મેળવી છે. ભારતે બીજા દિવસના અંતે પાંચ વિકેટ 448 રન કર્યાં છે. જેમાં ધ્રુવ જુરેલે 125, કે.એલ. રાહુલે 100 રન બનાવીને આઉટ થયાં છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 104 રન બનાવ્યા છે....

ઓક્ટોબર 3, 2025 10:26 એ એમ (AM)

views 28

એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપમાં 13 ચંદ્રક સાથે ભારતનું અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન

અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલમાં ચાલી રહેલી એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપમાં સ્વિમિંગ અને ડાઈવિંગમાં ભારતે 13 ચંદ્રક જીત્યા છે. આ સ્પર્ધામાં કુલ 48 ચંદ્રક સાથે ચીને પ્રભુત્વ જાળવી રાખ્યું.ભારત માટે ભવ્યા સચદેવ, સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ અને મેન્સ રિલે ટીમે અંતિમ દિવસે ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા. ભા...

ઓક્ટોબર 3, 2025 10:15 એ એમ (AM)

views 40

ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે બે વિકેટે 121 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કર્યો

ભારત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે મેચની શ્રેણીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બે વિકેટે 121 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે. ગઈકાલે પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે કે એલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 રન પર રમી રહ્યા હતા જ્યારે યશસ્વી જયસ્વાલે 36 રન બનાવ્યા હત...

ઓક્ટોબર 3, 2025 9:41 એ એમ (AM)

views 33

મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો

મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. સુશ્રી ચાનુએ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું, જેમાં 84 કિલોગ્રામ સ્નેચ અને 115 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે.ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુ આ મહિનાની 11મી તારીખે...

ઓક્ટોબર 2, 2025 7:25 પી એમ(PM)

views 33

અમદાવાદમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝ 162 રનમાં ઓલઆઉટ-ભારતના બે વિકેટે 121 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતે બે વિકેટે 121 રન પર પોતાનો દાવ સમાપ્ત કર્યો. પ્રથમ દિવસની રમતને અંતે, કેએલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 ક્રીઝ પર અણનમ રહ્યા અને ભારત 41 રનથી પાછળ હતું. વેસ્ટ ઈન્ડિઝનની ટીમને ફક્ત 162 રને ઓલઆઉટ કર્યા પછી, ઓપનર યશસ્...

ઓક્ટોબર 2, 2025 2:18 પી એમ(PM)

views 44

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટે 150 રન બનાવ્યા છે.મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ભારત અ...

ઓક્ટોબર 2, 2025 9:09 એ એમ (AM)

views 42

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દ...

ઓક્ટોબર 1, 2025 8:46 એ એમ (AM)

views 340

ICC મહિલા વિશ્વ કપ 2025ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું

ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું.ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા. શ્રીલંકાની ઇનોકા રાણા...

સપ્ટેમ્બર 30, 2025 8:03 પી એમ(PM)

views 109

ICC ક્રિકેટ મહિલા ODI વિશ્વ કપની પહેલી મેચમાં શ્રીલંકા સામે ભારતના 36 ઓવરમાં 184 રન

ગુવાહાટીમાં રમાઈ રહેલા ICC ક્રિકેટ મહિલા ODI વિશ્વ કપની પહેલી મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતીય ટીમે 40 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદને કારણે મેચ 48 ઓવરની કરવામાં આવી છે. મેચ રોકવામાં આવી ત્યાં સુધી અમનજોત કૌર 50 અને દિપ્તી શર્મા 37 ...

સપ્ટેમ્બર 30, 2025 2:05 પી એમ(PM)

views 30

ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે મહિલા વન ડે ક્રિકેટ વિશ્વ કપનો આરંભ થશે

ગુવાહટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે મહિલા વન ડે ક્રિકેટ વિશ્વ કપનો આરંભ થશે, ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કૌર કરશે ક્રિકેટમાં, ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.