રાષ્ટ્રીય

જુલાઇ 12, 2024 8:01 પી એમ(PM)

views 69

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો.

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.સોશિયલ મિડિયાપોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, દમનકારી સરકારનાં અત્યાચાર છતાં લોકશાહીનાં પુનઃ સ્થાપનમાટે સંઘર્ષ કરના...

જુલાઇ 12, 2024 7:59 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અનેસામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતનીપ્રતિબદ્ધતા દોહરાવી.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અને સામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીનેબિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતાદોહરાવી છે. તેઓ આજે નવી દીલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્યદેશોના વિદેશમંત્રીઓ સાથેવાતચીત કરી રહ્યા હતા. શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલાં...

જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)

views 47

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ સાથે રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યર...

જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)

views 52

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે.ઉત્તરાખંડ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલ શરૂ કરાયું છે. જે અંતર્ગત હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્યનું નિરીક્ષણ કરાશે. શ્રદ્ધાળુઓની સમગ્ર યાત્રાન...

જુલાઇ 12, 2024 3:04 પી એમ(PM)

views 45

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે.ભૂટાનના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય પર્યા...

જુલાઇ 12, 2024 3:01 પી એમ(PM)

views 62

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા.ઉપરાષ્ટ્રપતિ ‘સશક્ત ભારત: વિકસીત ભારત 2047’ના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ,અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 65

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામત...

જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM)

views 88

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી ...

જુલાઇ 11, 2024 8:28 પી એમ(PM)

views 50

ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે સવારે ડોર્ટમુન્ડમા યોજાયેલી બીજી સેમિ ફાઇનલમાં ઇંગલેન્ડના ખેલાડી ઓલિ વોટકિન્સે 90મી મિનીટમાં ગોલ કરીને નાટ્યાત્મક વિજય મેળવ્યો હતો. ઇંગલેન્ડ હવે 15 જુલાઇનાં રોજ સ્પેન સામે ફાઇનલ મેચ રમશે...

જુલાઇ 11, 2024 8:24 પી એમ(PM)

views 202

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ એક બહુવિધ સુવિધા કેન્દ્ર છે જે સર્વોચ્ચ અદાલતના ન્યાય સુધી પહોંચવાના મિશન હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે. નવું કેન્દ્ર વકીલોને કોર્ટમાં કામને સુવ્યવસ્થિત કરવા માટે તેમના કેસ સંબંધિત ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.