જુલાઇ 14, 2024 8:30 પી એમ(PM)
46
વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે
વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હુમલાને રાજકીય હિંસા ગણાવતા તેની ટિકા કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ...